નવોદય પરીક્ષા 2025-26 // નવોદય પરીક્ષાની સંપૂર્ણ તૈયારી // Syllabus, Exam Pattern in Gujarati
Автор: Sagar Viruna
Загружено: 2025-07-24
Просмотров: 542
Описание:
નવોદય પરીક્ષા 2025-26:નવોદય પરીક્ષાની સંપૂર્ણ તૈયારી | Syllabus, Exam Pattern in Gujrati
નમસ્કાર મિત્રો! 🙏
શું તમે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા (JNVST) 2025-26 ની તૈયારી કરી રહ્યા છો? શું તમે નવોદયના સિલેબસ, પેપર સ્ટાઈલ અને તૈયારી કરવાની સાચી રીત વિશે મૂંઝવણમાં છો? તો ચિંતા કરશો નહીં! આ વિડીયોમાં અમે તમને નવોદય પરીક્ષાની A to Z માહિતી આપી છે.
Your Query :-
Jawahar Navodaya Vidyalaya Full Information
Jawahar Navodaya Vidyalaya Full Information in Gujarati
JNV Full Information in Gujarati
JNV Full Information
Jawahar Navodaya Vidyalaya in Gujarati
જવાહર નવોદય વિદ્યાલય શું છે?
જવાહર નવોદય વિદ્યાલય શું છે? સંપુર્ણ માહિતી
નવોદય વિદ્યાલય સંપુર્ણ માહિતી
નવોદય વિદ્યાલય સિલેબસ
નવોદય વિદ્યાલય
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા
નવોદય વિદ્યાલય પરીક્ષા
નવોદય વિદ્યાલય 2025
નવોદય વિદ્યાલય પેપર
નવોદય વિદ્યાલય પરીક્ષા 2025
નવોદય વિદ્યાલય ની પરીક્ષા
નવોદય વિદ્યાલય રીઝલ્ટ
નવોદય વિદ્યાલય સ્કૂલ
નવોદય પરીક્ષા શું છે અને તેનું મહત્વ.
પરીક્ષાનું સંપૂર્ણ માળખું (Exam Pattern).
કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો અને કેટલા માર્ક્સનું પુછાશે?
વિગતવાર સિલેબસ (Detailed Syllabus):
માનસિક યોગ્યતા કસોટી (Mental Ability Test) - 10 પ્રકારની આકૃતિઓ.
અંકગણિત કસોટી (Arithmetic Test) - બધા મહત્વના પ્રકરણો.
ભાષા કસોટી (Language Test) - ફકરા કેવી રીતે ઉકેલવા.
પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ ટિપ્સ અને સ્ટ્રેટેજી.
કઈ ચોપડીઓ વાંચવી અને જૂના પેપરનું શું મહત્વ છે?
ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું?
પરીક્ષામાં થતી સામાન્ય ભૂલોથી કેવી રીતે બચવું.
#NavodayaExam2025 #JNVSTPreparation #NavodayaSyllabusGujarati #નવોદયપરીક્ષા #નવોદય #JNVST #NavodayaExam #GujaratNavodaya #Std6EntranceExam #નવોદયસિલેબસ #નવોદયમાર્ગદર્શન
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: