ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

PAN 2.0 : સરકારે બહાર પાડ્યું QR કોડ સાથેનું નવું PAN કાર્ડ, જાણો તમે કેવી રીતે કરશો અરજી?

pan card

pan card 2.O

how to apply pan card online

new pan card apply online

pan card apply

instant pan card

pan card download

e pan card

pan card online

new pan card

pan card online apply

instant pan card apply online

pan card download kaise kare

how to apply instant pan card online

nsdl pan card

pan card fraud

pan card status

apply pan card online

online pan card apply

how to apply pan card

aadhar pan card link

Daily Dose

Автор: VTV Gujarati News and Beyond

Загружено: 2024-12-06

Просмотров: 36426

Описание: PAN 2.0 : સરકારે બહાર પાડ્યું QR કોડ સાથેનું નવું PAN કાર્ડ, જાણો તમે કેવી રીતે કરશો અરજી?

ભારતમાં રહેવા માટે, લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજોમાં, પાન કાર્ડ પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંકિંગ સંબંધિત તમામ કામ માટે તમારે પાન કાર્ડની જરૂર છે. જો તમે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા ઈચ્છો છો. તો પણ તમારે પાન કાર્ડની જરૂર પડશે.ભારતમાં પાન કાર્ડને લગતા નિયમોમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારે PAN 2.0 પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત હવે લોકોને હાઇટેક પાન કાર્ડ આપવામાં આવશે. પરંતુ શું દરેક વ્યક્તિ માટે આ પાન કાર્ડ બનાવવું જરૂરી બનશે? જો કોઈ વ્યક્તિએ PAN 2.0 હેઠળ પાન કાર્ડ ન બનાવ્યું હોય. તો શું તેને દંડ થશે? તેવા સવાલો પણ ઘણા લોકોના મનમાં આવી રહ્યા છે. હવે આવો જાણીએ આ પાછળની તમામ માહિતી

એટલે કે પાન કાર્ડના નવા વર્ઝનને લઈને લોકોમાં અસમંજસની સ્થિતી જોવા મળી રહી છે. પરંતુ તેને લઈને હવે લોકોએ ગભરાવવીની જરૂર નથી કારણ કે સરકાર દ્વારા તમામ માર્ગદશિકાઓ પૂરી પાડવામાં આવી છે.જ્યાં સુધી નવું હાઈટેક પાન કાર્ડ લોકો સુધી ન પહોંચે. ત્યાં સુધી તેમનું જૂનું પાન કાર્ડ માન્ય રહેશે. તમને જણાવી દઈએ કે ભારતમાં એકથી વધુ પાન કાર્ડ રાખી શકાતા નથી. જો કોઈની પાસે બે પાન કાર્ડ છે. તેથી તેણે પોતાનું પાન કાર્ડ આવકવેરા વિભાગને સોંપવું જોઈએ. અન્યથા 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે..


હવે આપણે વાત કરીએ આધાર કાર્ડની આધાર કાર્ડ કોઈપણ વ્યક્તિની ઓળખ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાથી માંડીને શાળા-કોલેજમાં એડમિશન લેવા અને સિમકાર્ડ કઢાવવા સુધીના દરેક કામ માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બની ગયું છે. આટલું જ નહીં બેંક એકાઉન્ટ ખોલાવવા અને અન્ય સંબંધિત કામો માટે પણ આધારની માંગણી કરવામાં આવે છે. આધાર એ નવું ઓળખ પત્ર નથી, પરંતુ તે લાંબા સમયથી બનાવવામાં આવી રહ્યું છે.ત્યારે હવે આધારકાર્ડ અપડેટ કરાવવા માટે અત્યાર સુધી કામગીરી ચાલી રહી છે એટલે કે તમે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો, પરંતુ સરકારની જાહેર કરેલી તારીખ બાદ તમારે તમારું નામ અને સરનામું બદલવા માટે પૈસા ખર્ચવા પડી શકે છે.


#Pancard2Point0 #pancard #QRCodePancard #NewPanCard #PanCardCorrection #vtvgujarati

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો..

https://whatsapp.com/channel/0029Va9P...

Download VTV Gujarati News App at

Play Store
https://play.google.com/store/apps/de...

App Store
https://apps.apple.com/in/app/vtv-guj...

Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.

VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/

You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
   • Intermittent Fasting કરવાથી Heart Attack આ...  

Janva Jevu (જાણવા જેવું)
   • Janva Jevu (જાણવા જેવું)  

VTV SHORTS
   • VTV SHORTS  

EK Vaat Kau
   • EK Vaat Kau  

Mahamanthan
   • Mahamanthan  

Visit us at http://www.vtvgujarati.com/ for more updated news in Gujarati.

VTV Gujarati News Channel is also available on other social media platforms.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો https://whatsapp.com/channel/0029Va9P...

Connect with us at Facebook!
  / vtvgujarati  

Follow us on Instagram
  / vtv_gujarati_news  

Follow us on Twitter!
  / vtvgujarati  

Join us at LinkedIn
  / vtv-gujarati  

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
PAN 2.0 : સરકારે બહાર પાડ્યું QR કોડ સાથેનું નવું PAN કાર્ડ, જાણો તમે કેવી રીતે કરશો અરજી?

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

LLM и GPT - как работают большие языковые модели? Визуальное введение в трансформеры

LLM и GPT - как работают большие языковые модели? Визуальное введение в трансформеры

USYK vs DUBOIS FULL FIGHT

USYK vs DUBOIS FULL FIGHT

Срочное обращение президента / Внезапные протесты против власти

Срочное обращение президента / Внезапные протесты против власти

Mahamanthan - વિદેશમાં ગુજરતીઓના રોજગારની સ્થિતિ શું ? | VTV Digital

Mahamanthan - વિદેશમાં ગુજરતીઓના રોજગારની સ્થિતિ શું ? | VTV Digital

How to file ITR AY2025-26? ITR filling TUTORIAL for SALARIED EMPLOYEES | Income Tax Return | ITR 1

How to file ITR AY2025-26? ITR filling TUTORIAL for SALARIED EMPLOYEES | Income Tax Return | ITR 1

Лунатики - Смешарики 2D | Новый сезон | ПРЕМЬЕРА 2023!

Лунатики - Смешарики 2D | Новый сезон | ПРЕМЬЕРА 2023!

12 Hour - TIMER & ALARM - 1080p - COUNTDOWN

12 Hour - TIMER & ALARM - 1080p - COUNTDOWN

Путин взволнован. Речь в Минске. Саммит НАТО. Трамп победитель | Пастухов, Еловский

Путин взволнован. Речь в Минске. Саммит НАТО. Трамп победитель | Пастухов, Еловский

ЧЕМЕЗОВ НОЕТ/ АД В СЕЛЬХОЗКЕ/ НАДВИГАЮЩИЙСЯ БАНКОВСКИЙ КРИЗИС. Милов о российской экономике

ЧЕМЕЗОВ НОЕТ/ АД В СЕЛЬХОЗКЕ/ НАДВИГАЮЩИЙСЯ БАНКОВСКИЙ КРИЗИС. Милов о российской экономике

10 минут на улице могут стоить жизни (Жизнь в самом холодном месте на Земле) -71°C

10 минут на улице могут стоить жизни (Жизнь в самом холодном месте на Земле) -71°C

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]