રોજ બોલાતી ગુજરાતી કહેવતો English મા | Gujarati Sayings in English | શીખો English idioms in Gujarati
Автор: Everyday English Talk - Learn English in Gujarati
Загружено: 2022-05-14
Просмотров: 1878
Описание:
રોજ બોલાતી ગુજરાતી કહાવતો English મા | Gujarati Sayings in English | શીખો English idioms in Gujarati | Daily use English sentences | Gujarati kehvato in English | શીખો Gujarati Sayings in English. આજ ના વિડયો મા તમે શીખશો રોજ બોલાતી ગુજરાતી કહેવતો ને English મા કઈ રીતે બોલાય.જે તમારુ English improve કરશે અને તમને English Speaking મા મદદ કરશે.
We have covered following Gujarati sayings:
રાત ગઈ, વાત ગઈ. raat gai to vaat gai.
આપણે સારા તો બધા સારા. apne sara to badha sara.
જેવા સાથે તેવા. jeva sathe teva.
કાલ કોણે જોઈ છે. kal kone joi che.
ટીપે ટીપે સરોવર ભરાય. tipe tipe sarovar bharay.
દાળ મા કંઈક કાળું લાગે છે. dal ma kaik kalu lage ch.
જીવો અને જીવવા દો, jova ane jivva do.
મહેનત વગર કશું નથી મળતું. Mehnat vagar kashu nathi maltu.
સમજદાર ને ઈશારો કાફી છે. samajhdar ne isharo kafi.
બાપ જેવા બેટા. baap jeva beta.
લક્ષ્મી ચંચળ હોય છે. laxmi chanchal hoy ch.
🚀 Social media handles -
📸 Instagram - / talkeverydayenglish
💌 Facebook - / everydayenglishtalk
Thanks for watching
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: