Uttarayan Aavi Haiye Harakh Lavi । Haskmukh Bhatiya | Uttarayan Special Song 2026
Загружено: 2026-01-03
Просмотров: 436
Описание:
#uttarayan #newgujaratisong #hashmukhbhatiya #spdigital
Uttarayan Aavi Haiye Harakh Lavi | ઉતરાયણ આવી હૈયે હરખ લાવી । Haskmukh Bhatiya Song
🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Uttarayan Aavi Haiye Harakh Lavi ( ઉતરાયણ આવી હૈયે હરખ લાવી )
♪ Singer : Hashmukh Bhatiya
♪ Lyrics : Tinaji Thakor - Vayad
♪ Music : Mj Gauswami / Rajendra Patel
♪ Studio : Divya Music Lab - A.BAD
♪ Producer : Rajendra Patel
♪ Design & Edit : M.K.Digitech (7990029433)
♪ Music Label : S.P.Digital Presents
🎵 Uttarayan Aavi Haiye Harakh Lavi | ઉતરાયણ આવી હૈયે હરખ લાવી
એ ઉતરાયણ આવી હૈયે હરખ રે લાવી
આકાશ માં રંગ બે રંગી પતંગ લહેરાવી
આવે ઉરમાં ઉમંગ ધાબે ચગાવિએ પતંગ
હો ડીસા ની દોરી પાટણ નું પતંગ
મોજ કરીએ અમે ભાઈબંધો ને સંગ (2)
(સાઇન)
હો ઊંધિયું જલેબી ને ફાફડા મંગાવશું
જાનુડી ની હારે બેસી પાર્ટી મનાવશું
(ફિલર)
હો ઊંચે આકાશ માં પતંગ ચગાવશુ
જાનુ ના હાથમાં ફીરકી રે આપશું
હો જાય તારી પતંગ એવી ભાઈબંધ બુમ પાડે
બાજુ વાળી છોકરીયો બધી સિસોટી વગાડે
(સાઇન)
હો ઉતરાયણ ની મોજ કરી ભાઈ બંધો હરે
પતંગ માટે જગડો થયો બાજુ વાળી હારે
(ફિલર)
જાનુ મારી ગુસ્સે થઈ સે બઉ આજે
સામે છોકરી ને કહે ઘરે આવું સાંજે
હો ફરી હસે જાનુ માને મારી વાત
ઉતરાયણ ની યાદો રહે દિલમાં સદા સાથ
(સાઇન)
𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬!
www.facebook.com/s.p.digital21
www.instagram.com/s.p.digital21
/ @s.p.digital_21
----------------------------------------------------------
👉🏻 Do Not Forget to Like, Share and Subscribe To " s.p.digital21 " Youtube Channel.
👉🏻 Subscribe Our Channel, Like Videos & Share Videos Thank You.
👉🏻 આવાજ નવા આવનાર વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો.
👉🏻 અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા.
----------------------------------------------------------
#hashmukhbhatiya
#Uttarayanspecialsong
#uttarayan
#trendinguttrayansong
#gujaratisong
#newgujaratisong
#gujaratimusic
#musicvideo
#song
#letestvideo
🙏🏻 ... Jay Khodiyar Maa | Jay Umiya Maa ... 🙏🏻
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: