દુનિયા માટે તમે ક્યારેય સારા નથી સાબિત થવાના | Jignesh Dada Pravachan | Gujarati Motivation
Автор: dharm darpit
Загружено: 2026-01-21
Просмотров: 102
Описание:
દુનિયા માટે તમે કેટલું પણ સારું કરો, તોય તમે બધાને સારા લાગવાના નથી – આ જીવનનું સત્ય છે.
પૂજ્ય જિગ્નેશ દાદા પોતાના ભાવસભર પ્રવચનમાં સમજાવે છે કે લોકોએ શું કહેશે એની ચિંતા છોડીને ભગવાનમાં વિશ્વાસ રાખવો કેમ જરૂરી છે.
આ પ્રવચન સાંભળીને તમને જીવનમાં ધૈર્ય, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શાંતિ મળશે.
જો તમને આવા સત્યપ્રેરક અને ભક્તિભાવથી ભરેલા વિડિઓ ગમતા હોય તો ચેનલને Subscribe કરજો 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: