શરદ પૂનમ ક્યારે છે | ચંદ્ર દર્શન નો સમય અને ખીર ક્યારે મુકવી | Sharad Purnima Special 2025
Автор: My Gujarati Gyan
Загружено: 2025-10-05
Просмотров: 7787
Описание:
શરદ પૂનમ ક્યારે છે | ચંદ્ર દર્શન નો સમય અને ખીર ક્યારે મુકવી | Sharad Purnima Special 2025
#SharadPurnima #SharadPurnima2025 #SharadPurnimaMoonTime #SharadPurnimaKheer #GujaratiVideo #MaaLakshmi #SanatanDharma #Bhakti
🙏 શરદ પૂર્ણિમા હિંદુ ધર્મના સૌથી પવિત્ર તહેવારોમાંનું એક છે.
આ દિવસે ચંદ્રમા પોતાની 16 કળાઓ સાથે પ્રકાશ આપે છે, અને માન્યતા મુજબ આ રાત્રે ચંદ્ર કિરણોમાં અમૃત તત્વ વરસે છે.
આથી આ દિવસે ખીર બનાવીને તેને રાત્રે ચાંદનીમાં રાખવાની પરંપરા છે.
આ વીડિયોમાં જાણો –
✅ શરદ પૂર્ણિમા 2025 ક્યારે છે?
✅ ચંદ્રોદય સમય કેટલા વાગ્યે છે?
✅ ખીર રાખવાનો યોગ્ય સમય અને વિધિ
✅ આ રાત્રે ખીર ખાવાનું મહત્વ અને ધાર્મિક માન્યતાઓ
✅ શરદ પૂર્ણિમાના દિવસે શું કરવું અને શું ન કરવું
👉 પૂરો વીડિયો જુઓ અને "જય શ્રીકૃષ્ણ" લખીને તમારી ભક્તિ દર્શાવો 💫
Sharad Purnima 2025, Sharad Purnima moon time, Sharad Purnima kheer time, Sharad Purnima puja vidhi, Sharad Purnima kab hai, Sharad Purnima importance, Sharad Purnima Gujarati, શરદ પૂર્ણિમા 2025, શરદ પૂર્ણિમા ક્યારે છે, શરદ પૂર્ણિમા ચંદ્રોદય સમય, શરદ પૂર્ણિમા ખીર રાખવાનો સમય, શરદ પૂર્ણિમા પૂજા વિધિ, sharad purnima ni mahima, sharad purnima vrat
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: