PRAGYA STD 1,2 - BASELINE DATA ENTRY, XAMTA APP, SWIFT CHAT, ORF વાચન સમીક્ષા
Автор: ALL IS WELL edu
Загружено: 2024-02-25
Просмотров: 707
Описание:
PRAGYA STD 1,2 - BASELINE DATA ENTRY, XAMTA APP, SWIFT CHAT,
ORF વાચન સમીક્ષા #fln
PRAGYA STD 1,2 -
BASELINE DATA ENTRY,
XAMTA APP,
SWIFT CHAT,
PAPER DOWNLOAD,
MARKS ENTRY
xamta marks entry:
• XAMTA : PAT , SAT ONLINE MARKS ENTRY, સામ...
link mark entry:
https://bit.ly/42QvQo0
નિદાન ઉપચાર કાર્યક્રમ (SEM-2)
માર્ગદર્શિકા
=============================
શૈક્ષણિક વર્ષ 2023-24 સત્ર 2 માં ધોરણ 1 થી 2 માં નિદાન ઉપચાર કાર્યક્રમ અંગેનો વિસ્તુત પરિપત્ર અને બાયસેગ દ્વારા વિગતવાર માર્ગદર્શક રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલો છે. નિદાન ઉપચાર કાર્યક્રમ માં નિદાન કસોટી અને વાચન સમીક્ષા દ્વારા ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું છે. નિદાન ઉપચાર કાર્યક્રમ માટેના પ્રશ્નપત્ર રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ કરવામાં આવશે. નિદાન ઉપચાર કસોટી બાદ વિદ્યાર્થીઓના ગુણની DATA ENTRY કરવાની થાય છે. આ તમામ કાર્ય માટેની માર્ગદર્શિકાઓ રાજ્ય કક્ષાએથી મોકલી આપેલ છે જે નીચે મુજબ છે
1. પ્રશ્નપત્ર (ઉપકરણ) ડાઉનલોડ માર્ગદર્શિકા
2. Xamta DATA ENTRY માર્ગદર્શિકા
3. વાચન સમીક્ષા (ORF) મૂલ્યાંકન માર્ગદર્શિકા
નિદાન ઉપચાર કાર્યક્રમ પ્રશ્નપત્ર ડાઉનલોડ લિંક: https://schoolattendancegujarat.in/
XAMTA App Link: https://bit.ly/xamta
વાચન સમીક્ષા લિંક: https://bit.ly/VachanSamiksha
નિદાન ઉપચાર કાર્યક્રમ SEM-2 સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન: 07923973615 10:30 am થી 6:00 pm દરમ્યાન કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો
#fln
#baseline #baselineassessment
#pragna
#balvatika
#gujarat
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: