Grampanchayat Election 2025: પંચાયતના મહાપરિણામ, જાણો ક્યા, કોણ બન્યું સરપંચ? | Grampanchayat Result
Автор: Gujarat First
Загружено: 2025-06-25
Просмотров: 187481
Описание:
#Gujarat #GramPanchayat #Election2025 #Sarpanch #Voting #GujaratFirst
રાજ્યની ગ્રામપંચાયતોની ચૂંટણીના મહાપરિણામ
રાજ્યની વિવિધ પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર
અલગ અલગ પંચાયતોમાં શાંતિપૂર્વક મતગણતરી
ભાવનગરમાં જીવાપુર ગામના સરપંચ તરીકે દયાબેન પરમાર
ભાવનગરમાં સાંઢખાખરા ગામના સરપંચ તરીકે પ્રતિક ગોયાણી
મહુવાના કમકોટ ગામના સરપંચ તરીકે સીતાબા રામસિંહ ચાવડા
મહુવાના વાવડી ગામના સરપંચ તરીકે રામકુભાઇ કામળીયા
જસદણના પારેવાળા ગામના સરપંચ તરીકે રાજેશ હાંડા
જસદણના દોલતપર ગામના સરપંચ તરીકે વિજુબેન સોંદરવા
ભાવનગરના નવાગામ બડેલી ગામના સરપંચ તરીકે મહેન્દ્રસિંહ ગોહિલ
ભાવનગરમાં સીહોરના વાવ ગામના સરપંચ તરીકે જેઠુભા અજુભા ગોહિલ
મહેમદાવાદના અમરાપુરા ગામના સરપંચ તરીકે ગણપતભાઇ ડાભી
ગોંડલના વણથલી ગામના સરપંચ તરીકે મધુબેન કંડોલીયા
સાંતલપુરના પર ગામના સરપંચ તરીકે મહિપતસિંહ કેશુભા જાડેજા
રાધનપુરના કલ્યાણપુરા ગામના સરપંચ તરીકે સીતાબેન ઠાકોર
સિદ્ધપુરના તાવડીયા ગામના સરપંચ તરીકે અલ્પેશ કરશનજી ઠાકોર
પાટણમાં સાતી ગામના સરપંચ તરીકે આનંદ દેસાઇ
પાટણમાં સમીના ખચરિયા ગામના સરપંચ તરીકે હેતલબેન ઠાકોર
જસદણના ભંડારીયા ગામના સરપંચ તરીકે દિનેશ મકવાણા
ડભોઇના મેનપુરા ગામના સરપંચ તરીકે વિશાંત પટેલ
લાટ ગ્રામપંચાયતના નવા સરપંચ તરીકે જયાબેન રોઠાડ
ઔરંગપુરા ગ્રામપંચાયતના સરપંચ તરીકે સુરેશ પરમાર
જાળીયા ગ્રામપંચાયતના સરપંચ તરીકે લક્ષ્મીબેન પરમાર
હારીજના પાલોલી ગામના સરપંચ તરીકે વિપુલ કુમાર ઠાકોર
શંખેશ્વરના ઓરૂમણા ગામના સરપંચ તરીકે ભીખાભાઇ વાઢે
દાહોદના હિમાલા ગામના સરપંચ તરીકે ભૂરીબેન ભાભોર
સિંગવડના રણધીપુર ગામના સરપંચ તરીકે હંસાબેન કટારા
ઝાલોદના રામપુરા ગામના સરપંચ તરીકે દિનેશ ગરાસિયા
મહેમદાવાદના જરાવત ગામના સરપંચ તરીકે રામસિંહ સબુરભાઈ ઝાલા
વલસાડના નંદાવલા ગામના સરપંચ તરીકે અજય નવીનભાઇ પટેલ
વલસાડના દાંડી ગામના સરપંચ તરીકે શ્રીકાંત રામુભાઇ પટેલ
તાપીના કલમકુઈ ગામના સરપંચ તરીકે હીરેનભાઈ ચૌધરી
સોનગઢના મેઢસિંગી ગામના સરપંચ તરીકે ગોંતિયાભાઇ ઠાકોર
ગળતેશ્વરના પરબીયા ગામના સરપંચ તરીકે નિરૂબેન પટેલીયા
ગળતેશ્વરના સનાદરા ગામના સરપંચ તરીકે અફસાનાબીબી પઠાણ
મહિસાગરના કાળાખેતરા ગામના સરપંચ તરીકે રેવાબેન ડામોર
મહિસાગરના ઘોઘાવાડા ગામના સરપંચ તરીકે સાંકળીબેન તાભિયાર
સંતરામપુરના હાડાની સરસણ ગામના સરપંચ તરીકે સુખીબેન રાવળ
સંતરામપુરના મોટી સરસણ ગામના સરપંચ તરીકે સુખાભાઇ બામણિયા
મહિસાગર વીરપુરના સાલૈયા ગામના સરપંચ તરીકે બિપીન પટેલ
મહિસાગર વીરપુરના ખાટાં ગામના સરપંચ તરીકે મીના બેન પટેલ
ગોંડલના પાટખીલોરી ગામના સરપંચ તરીકે વસંતબેન સોલંકી
જાફરાબાદના લુણસાપુર ગામના સરપંચ તરીકે પ્રકાશ કોટીલા
લાઠીના હાવતડ ગામના સરપંચ તરીકે મધુબેન ડાંગર
કચ્છના વ્રજવાણી ગામના સરપંચ તરીકે ગણેશભાઈ ગારીયા
કચ્છના રોહા સુમરી ગામના સરપંચ તરીકે નીતિન ગોસ્વામી
કચ્છના સૂવઇ ગામના સરપંચ તરીકે મનોજ છાવડા
ઉમરેઠના પરવટા ગામના સરપંચ તરીકે પાર્વતીબેન રાઠોડ
પેટલાદના ફાંગણી ગામાના સરપંચ તરીકે પ્રિતીબેન બારોટ
પેટલાદના અરડી ગામના સરપંચ તરીકે સેજલબેન જાદવ
ઉમરેઠના ઝાલા બોરડી ગામના સરપંચ તરીકે દિનેશ પરમાર
બોરસદના સતોકપુરા ગામના સરપંચ તરીકે રૂપલબેન ઠાકોર
આણંદના રાવડાપુર ગામના સરપંચ તરીકે દિનેશ સોલંકી
કુકરમડાના ઉભદ ગામના સરપંચ તરીકે કવિતાબેન ઠાકરે
સાવલીના બહુથા ગામના સરપંચ તરીકે આકાશ સોલંકી
વલસાડના પંચાલાઈ ગામના સરપંચ તરીકે રવિન્દ્ર શંભુ પટેલ
વલસાડના પાલનગામના સરપંચ તરીકે હરીશ કમલેશ રાઠોડ
ધારીના રાજસ્થળી ગામના સરપંચ તરીકે પરષોત્તમ નગવાડિયા
મહિસાગરના માંડલિયા ગામના સરપંચ તરીકે મનહર ભવાનભાઇ
સંતરામપુરાના ખેરવા ગામના સરપંચ તરીકે જમનાબેન ભાભોર
સંતરામપુરાના કેનપુર ગામના સરપંચ તરીકે સીતાબેન પલાશ
મહિસાગર વીરપુરના વઘાસ ગામના સરપંચ તરીકે તારાબેન ઠાકોર
સંતરામપુરના બુગડ ગામના સરપંચ તરીકે અશોક ડામોર
દહેગામના કલ્યાણજીના મુવાડા ગામના સરપંચ તરીકે બકોરસિંહ ઝાલા
દહેગામના ખાખરા ગામના સરપંચ તરીકે ગાભુસિંહ ઝાલા
દહેગામના લાખાના મુવાડા ગામના સરપંચ તરીકે રમેશભાઈ ઝાલા
દહેગામના પનાના મુવાડા ગામના સરપંચ તરીકે સૂર્યાબેન ઝાલા
દહેગામના બિલમણા ગામના સરપંચ તરીકે બાલાજી રામાજી પરમાર
દહેગામના બારડોલી ગામના સરપંચ તરીકે ભરત સિંહ વાઘેલા
દહેગામના કૃષ્ણનગર કોઠી ગામના સરપંચ તરીકે ચંદ્રકાંત પટેલ
ભાવનગર સિહોરના બુઢણા ગામના સરપંચ તરીકે ધીરૂભાઇ પરમાર
સિહોરના સરવેડી ગામના સરપંચ તરીકે અજયસિંહ રણજીતસિંહ ગોહિલ
સિહોરના ભૂતિયા ગામના સરપંચ તરીકે પુરીબેન ઘનશ્યામભાઇ ચાવડા
ગારિયાધારના પાલડી ગામના સરપંચ તરીકે હંસાબેન નાગજીભાઇ બુધેલીયા
પાલિયાણાના માંડવડા ગામના સરપંચ તરીકે કાજલબેન લાલજીભાઈ ચૌહાણ
ગોંડલના ચોરડી ગામના સરપંચ તરીકે આશાબા રાજેન્દ્રસિંહ ઝાલા
ગળતેશ્વરના જરગાલ ગામના સરપંચ તરીકે તહેસીનાબાનું મલેક
ગળતેશ્વરના વનોડા ગામના સરપંચ તરીકે પંકીલ પટેલ
જસદણનું જીવાપર ગામ-જનુબેન મિયત્રા
જસદણનું ઝુંડાળા ગામ-વિનોદ પદમાણી
સાંતલપુરનું નવાગામ- કાંતાબેન ઠાકોર
શંખેશ્વરનું કુંવર ગામ-ભીખાભાઈ
પાટણનું ડાભડી ગામ-રણજીતસિંહ વાઘેલા
રાધનપુરના નાતવાડા-અનુપમસિંહ દરબાર
ખેડાનું ખેરાના મુવાડા ગામ-પ્રિયંકાબેન રાઠોડ
ખેડાનું વડથલ ગામ-મહંમદભાઈ
ખેડાનું કપરુપુર-મેહુલભાઈ સોઢા
દાહોદનું નવાગામ-કલાબેન કોચરા
અંજારના ખંભરા ગામ-લખીબેન પ્રકાશભાઈ હુંબલ
ભાવનગરના પાલીતાણાના થોરાળી ગામે લાલજીભાઈ પુરાણીયા વિજેતા
ભાવનગરના પાલીતાણાના માનજીના જાળીયા ગામે જાગુબેન મકવાણા વિજેતા
કચ્છના અંજારના સાપેડા ગામે સરપંચપદે મનુબેન કબીરા 852 મતે વિજેતા
પાલીતાણાનું નવા લોશડા ગામ-આશાબેન મકવાણા
પાલીતાણાનું ભુડરખા ગામ- દેવુબેન નાથાભાઇ બારૈયા
ભાવનગરન કરેડા ગામ-મધુબેન અશોકભાઈ ગિલાતર
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: