શું રાહુલ ગાંધીનો રાહુ કાળ ચાલે છે ?
Автор: Nation Plus News Channel
Загружено: 2023-07-07
Просмотров: 504
Описание:
#nationplusnewschannel #nationplusnews #vashishthshukla
આજરોજ ગુજરાત હાઈકોર્ટે સુરત કોર્ટની સજા ઉપર રોક લગાવવાનો ઇન્કાર કરી રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી. મોદી અટક ઉપર બદનક્ષીજનક શબ્દો ઉચ્ચારવા બદલ સુરત સેશન્સ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરત કોર્ટ ના હુકમ ઉપર સ્ટે મુકવા માટે રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટની શરણ લીધી હતી. આજરોજ થયેલ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે રાહુલ ગાંધી ઉપર આકરી ટિપ્પણી કરીને અરજી ફગાવી દીધી. હાઇકોર્ટ ના નિર્ણય બાદ કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા. હવે રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા બહાલ થશે કે કેમ એ સવાલ નો જવાબ સુપ્રીમ કોર્ટમાં નક્કી થશે. રાહુલ ગાંધીએ અભિવ્યક્તિ ની આઝાદીનો દુરુપયોગ કર્યો છે જેનું આ પરિણામ છે - ભાજપ કોંગ્રેસ રાહુલ ગાંધીને ન્યાય મળે એ માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે. લોકસભાની ચૂંટણી માથા પર છે ત્યારે ગુજરાત હાઈકોર્ટનો હુકમ રાહુલ ગાંધીના રાજકીય અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો કરશે.
#congress #bjp #bhartiyajantaparty #suprime_court #adalat #rahulgandhi #narendra_modi #rahulgandhi #congress #congressnews #bjpnews #suratcourt #gujarathighcourt
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: