વીજળીનો વેડફાટ રોકવા સરકાર 'ઘર'થી કરશે શરૂઆત | Gujarat Government
Автор: One India News-Gujarat
Загружено: 2025-11-29
Просмотров: 2933
Описание:
ગુજરાત સરકાર હવે વીજળીનો વેડફાટ રોકવા માટે એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે. અને તેની શરૂઆત તે 'ઘર'થી કરી રહી છે. એટલે કે. મુખ્યમંત્રી કાર્યાલય, રાજભવન, સચિવાલયમાં સૌથી પહેલા વીજળી બચત અભિયાન શરૂ થશે. આ માટે સંબંધિત તમામ વિભાગોને 30 નવેમ્બર સુધીમાં એનર્જી સેવિંગનો એક્શન પ્લાન રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે દર વર્ષે 20 થી 25% સુધી વીજળી બચાવવામાં આવે. જેનું બિલ સરેરાશ વાર્ષિક 150થી 200 કરોડ રૂપિયા થાય છે. જાન્યુઆરીથી એક્શન પ્લાન લાગુ કરવામાં આવશે.રાજ્ય સરકારના ઊર્જા વિભાગે રાજભવન, મુખ્યમંત્રી કાર્યાલયથી માંડીને તમામ સરકારી-અર્ધ સરકારી કાર્યાલયોને આદેશ આપ્યો છે કે તેઓ તેમના ભવનોમાં તાત્કાલિક ઑક્યુપન્સી સેન્સર અને ટાઈમર કંટ્રોલ લગાવે
#Gujarat #ElectricitySaving #EnergyConservation #SavePower #GovernmentInitiative #CMOffice #RajBhavan #Secretariat #EnergyAudit #OccupancySensors #TimerControl #20PercentSavings #GreenGujarat #VijliBachao #GujaratGovernment #SarkariOffice #PowerConservation #EcoFriendly #NetZero #GujaratNews #EnergyEfficiency #LEDRevolution #SmartLighting #SustainableGujarat
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: