એકાદશી ભજન|| લખાણ સાથે || gujarati bhajan 🙏
Автор: Sonal Kotadiya
Загружено: 2026-01-12
Просмотров: 91
Описание:
એકાદશી ભજન|| લખાણ સાથે || gujarati bhajan 🙏
આજે એકાદશી આવી છે હું દર્શન કરવા આવી છું
તમેં દર્શન દયો નેં ભોળાનાથ હું દર્શન કરવા આવી છું
હું શિવાલયે આવી છું હું રુદ માળા લાવિ છું
તમેં રુદ માળા પહેરે ભોળા નાથ હું દર્શન કરવા આવી છું
હુશિવાલયે આવી છું હું ચંદન ભભુતી લાવિછુ
તમેં તિલક કરો ને ભોળા નાથ હું હરખે ચંદન લાવિ છૂ
શિવાલયે આવી છું લાડુ સુખડી લાવી છું
તમેં સુખડી આરોગો ભોળા નાથ હું ભાવે ભોજન લાવી છું
હું શિવાલયે આવી છું હું કેવડો ધતૂરો લાવી છું
તમેં સ્વિકાર કરો ને ભોળા નાથ હું ભાવે શિવાલયે આવી છું
હું શિવાલયે આવી છું હું ડાક ડમરું લાવી છું
તમેં ત્રાડવ કરો ને ભોળા નાથ હું દર્શન કરવા આવી છું
હું શિવાલયે આવી છું સાથે સત્સંગી બેનો આવિ છે
અમારા સત્સંગ માં બિરાજો ભોળા નાથ હું શિવાલયેઆવિછુ
#આજેએકાદશીઆવીછે #એકાદશી _ભજન #akadshibhajangujrati #gujarati#શિવાલય _bhajan#shivbhajn#bholenath#gujaratisong#krishnabhajan#satsang_bhajan#haribhajan#devotionalsong#desibhajan #sonalkitadiya
your queries
Akadashi gujrati bhajan
Akadashi
અગિયારશ ના ભજન
એકાદશી ભજન
Gujarati Bhajan
Gujarati satsang
Kirtan
Bhajan
Devotional song
Dhun
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: