Palanpur: વર્ષો સુધી વેરાન રહેલા સ્મશાનને પોતાનું બીજું ઘર માને છે આ નિવૃત્ત અધિકારી
Автор: BBC News Gujarati
Загружено: 2026-01-17
Просмотров: 528
Описание:
#palanpur #banaskantha #retiredlife
પાલનપુરના પર આવેલું સ્મશાનગૃહ જે પાંચ વર્ષ પહેલા વેરાન પડ્યું હતું. તે હવે આવું લીલુંછમ દેખાય છે.
આ નિવૃત્ત અધિકારીના પ્રયાસોને કારણે જેમણે આ સ્મશાનગૃહને પોતાનું બીજું ઘર જ માને છે.તેઓ પોતાને મળતા પેન્શનની તમામ આવક આ સ્મશાન પાછળ ખર્ચે છે.
શહેરના માનસરોવર રોડ પર આવેલા આ સ્મશાનમાં આજે અંદાજે 80 જેટલા જુદી જુદી જાતના 6000થી વધારે ઝાડ છે. ભવાનીશંકર દાંતીવાડા યુનિવર્સિટીના સિક્યુરીટી ઓફિસરની તેમની જોબમાંથી નિવૃત્ત થયા બાદ કેવી રીતે તેમણે આ સ્મશાનગૃહમાં ઝાડ ઉગાડવાનો વિચાર આવ્યો.
અહેવાલ- પરેશ પઢિયાર, ઍડિટ- અવધ જાની
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: