મેડિમિક્સ એન્ટી-પિમ્પલ ફેસ વૉશ
Автор: Medimix Ayurveda
Загружено: 2021-08-11
Просмотров: 1014
Описание:
આપને ખીલ મુક્ત અને કુદરતી રીતે ચમકદાર ત્વચા આપવા માટે મેડિમિક્સ આયુર્વેદિક આપવા માટે લાવ્યા છે એન્ટી-પિમ્પલ ફેસ વૉશ. છ હર્બ્સ – એલોવીરા, લીમડો, મંજિષ્ઠા, લોધરા, હળદર અને આમ્યાથી ભરપૂર હોવાથી તમે દેખીતી રીતે 3 દિવસમાં જ તમારા ખીલ ઘટી રહ્યાં હોવું જોઇ શકો છો.
ગ્રાહક અભ્યાસ અનુસાર દરેક 3માંથી 2 મહિલાઓએ મેડિમિક્સ પિમ્પલ ફેસ વૉશનો 3 દિવસ સુધી ઉપયોગ કર્યા પછી તેમના ખીલમાં દેખીતી રીતે ઘટાડો જોવા મળ્યો છે.
આ ઝડપથી અસર કરતા આયુર્વેદની મદદથી મેડિમિક્સ એન્ટી પિમ્પલ ફેસ વૉશ ખીલ માટે કારણભૂત જંતુઓનો ફક્ત 60 સેકન્ડમાં જ નાશ કરે છે
મેડિમિક્સ એન્ટી પિમ્પલ ફેસ વૉશ કઠોરતા મુક્ત, વેગન, ત્વચારોગની દૃષ્ટિએ પરીક્ષણ કરેલ અને હાનિકારક રસાયણો (જેમકે, સાબુ, SLE અને પેરાબેન)થી મુક્ત છે
મેળવો #SkinFit with #FastActingAyurveda.
અમારી વેબસાઇટ પર જાઓ અને ખરીદો
હમણાં: https://www.medimixayurveda.com/produ...
આની પણ મુલાકાત લો: https://www.medimixayurveda.com/colle...
#ParineetiChopra #AntiPimpleFaceWash
#GetSkinFitWithFastActingAyurveda #Medimix #Ayurvedic #FaceWash #FaceWashForPimpleFreeLook #Herbal #Skincare #SkincareProducts
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: