ગાંગડા હિંગ વિશે સામાન્ય માહિતી. | organic ખેતી માં ગાંગડા હિંગ નો ઉપયોગ.
Автор: Kisan Anubhav ( કિસાન અનુભવ )
Загружено: 2021-03-20
Просмотров: 9828
Описание:
૧કિલો ગાંગડા હિંગ ને પાણી કે ગૌમૂત્રમાં ૧૦લિટર પ્રમાણે લઈ ને તેને ઓગળી જાય ત્યાં સુધી રાખો તે સામાન્ય રીતે ચોવીસ કલાકમાં ઓગળી જાય છે,આ ૧૦ લિટર ના ૧૦૦ પંપ કરવા અને આ દ્રાવણ ને હળદર, અજમાના દ્રાવણમાં ઉમેરી ૧૦૦ પંપની દવા તૈયાર કરવી જેમાં ૧ પંપ માં ૫૦ml લીબડા નું તેલ કે ૫૦૦ml તેના પાંદડાંનો ઉકાળો બનાવી ઉપયોગ કરવો જે મોલો, thrip,. સફેદ માખી વગેરે જેવા રોગનું નિયંત્રણ કરે છે.
"જમીનની ફળદ્રુપતા વધુ તો ઉત્પાદન વધુ"
#દિનેશભાઈ મો .૯૯૨૫૨૮૯૪૪૮
#ઓર્ગેનિક#ગાંગડા_હિંગ#કિસાન_અનુભવ#ખેડૂત#કપાસ#જીવા_અમૃત#બાગાયતી#દશ_પર્ણ_અર્ક#પાંચ_પર્ણ_અર્ક
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: