ઝીંઝુવાડા નો ભવ્ય ઈતિહાસ , ઝીંઝુવાડા નગર, કિલ્લેબંધી અને દરવાજા ની જાણવા જેવી રસપ્રદ વાતો
Автор: Short Stories bpsolanki
Загружено: 2025-04-19
Просмотров: 1962
Описание:
#ઝીંઝુવાડા,#gujarat, #surendranagar , #dhrangadhra , #gujaratnoitihas , #saurashtra , #kathiyawad , #zalawad , #gujarati,
મિત્રો, ઝીંઝુવાડા ગામ કે જે પહેલા મોટું નગર હતું, બંદર હતું, તેનો સંપૂર્ણ ઈતિહાસ આપની સમક્ષ રજૂ કરું છું, જરુર પસંદ આવશે
નમસ્કાર મિત્રો, હું છું ભૂપેન્દ્ર પી સોલંકી, અને મારી ગુજરાતી ચેનલ Short Stories માં આપ સહુ મિત્રોનું હાર્દિક સ્વાગત છે, બહુધા મારી વિડિયો Traveling Vlogs ની હશે, તેમાં રાજ રજવાડા ના કિલ્લા વિશે, ઔતિહાસિક નગર કે જૂના ગામડાં વિશે, ત્યાંનાં પ્રાચીન મંદિરો વિશે, જે તે રજવાડાની વાસ્તુ સ્થાપત્ય કળા વિશે, સાથે સાથે ઈતિહાસમાં બની ગયેલા પ્રસંગો વિશે, લોકકથાઓ, લોકવાર્તાઓ, બોધકથાઓ અને ઈતિહાસના પાને કંડારવામાં આવેલા પ્રસંગો વિશે આપ સહુ મિત્રો મારી ચેનલ પર જોઈ શકશો, મારી વિડિયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરશોજી, ધન્યવાદ મિત્રો.
નમ્ર નિવેદન:-
મારી વિડિયો નો, કોઇને વ્યક્તિગત રૂપે, કોઈ સંપ્રદાય ને, કોઈ સમાજ ને હાનિ પહોંચે એવો ઉદ્દેશ નથી, સર્વે માહિતી ઈન્ટરનેટ, મિડિયા અને લોકવાર્તા, લોકવાયકા અને બોધકથાઓ માંથી લેવામાં આવેલી છે.
DECLARATION :
Voicemakeover By : SpeechLab
Music Courtesy By: Akash Gandhi
Voice Make Over : SpeechLab
Video Making : Kinemaster
Video Shooting : Vivo Mobile
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: