ઘરે પર બનાવો રિચ ક્રિમી કેસર મિલ્ક| Kesar milk recipe| હેલ્ધી વિન્ટર સ્પેશિયલ ડ્રીંક
Автор: shree hari rasoi ghar
Загружено: 2025-10-23
Просмотров: 26
Описание:
આ વિન્ટર સ્પેશિયલ વીડિયો માં જાણો કેવી રીતે ઘરે જ થોડા સરળ ઘટકો વડે બનાવાય સુગંધભર્યું, સ્વાદિષ્ટ અને હેલ્ધી કેસર મિલ્ક 🥰
દૂધમાં કેસર અને ડ્રાયફ્રુટ્સનો તડકો, દરેક ઘૂંટમાં મળશે તાજગી અને તંદુરસ્તી!
🧾 Ingredients:
દૂધ – 500 મી.લી.
કેસર – થોડા ધાગા
ખાંડ – સ્વાદ પ્રમાણે
બદામ, કાજુ, પિસ્તા – બારીક સમારેલા
એલચી પાવડર – અડધો ચમચી
🔥 Tips:
વધુ રિચ ટેસ્ટ માટે દૂધને ધીમે ધીમે ઉકાળો.
ઠંડીમાં ગરમ અને ઉનાળામાં ઠંડુ પીરસો.
💬 જો વીડિયો ગમ્યો હોય તો LIKE 👍 કરો, SHARE કરો અને SUBSCRIBE 🔔 કરવાનું ભૂલશો નહીં
#recipe #
kesar milk recipe kesar doodh recipe કેસર મિલ્ક રેસીપી winter special drink healthy milk recipe saffron milk recipe hot kesar milk કેસર દૂધ warm milk drink kesar badam milk kesar pista milk healthy winter drink kesar milk benefits Gujarati recipe harirasoi recipe traditional indian drink festival special drink navratri special milk homemade kesar milk simple milk recip, #gujaratifood #food #recipe #gujaratirecipe #gujaratifarsan #streetfood #gujaratikhana #gujarati_laungage #gujaratirecipes #shree hari rasoi ghar #kesariya #gujaratifarsan #streetfood #gujaratikhana
Gujarati shak, sabzi recipe, winter special sabji, easy sabji, Gujarati shak, easy sabji for dinner, quick sabji for lunch, rigan nu bharthu, easy sabzi, winter special sabzi, dana muthiya nu shak, lili tuvar nu shak, palak nu shak, palak nu lotiyu, methi matar malai, sabzi for tiffin, tiffin recipe, dhaba style sabzi, pressure cooker sabzi, Gujarati sabji, lunch box sabzi recipe, tiffin sabzi recipe, easy sabzi recipe, quick sabzi recipe, shak ni recipe, gujarati shak recipe, sabzi in gujarati, gujarati shak, tiffin sabzi in gujarati, lunch box ki sabzi
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: