શ્રી રામદેવપીર નું ચમત્કારી મંદિર જુનાગઢ || સવરા મંડપ ચાર યુગના ચાર પાટ પુરાણા ||
Автор: Jay Alakhadhani digitel 8172
Загружено: 2024-11-20
Просмотров: 22018
Описание:
શ્રી રામદેવપીર નું ચમત્કારી મંદિર જુનાગઢ || સ્વરા મંડપમાં ચાર યુગના ચાર પાટ પુર્યા ||
Jay Alakhadhani digitel 8172
આ જગ્યામા રામદેવપીર મહારાજનું ચમત્કારી મંદિર આવેલું છે. જ્યાં ચાર યુગના ચાર પાટ પુર્યા હતા.
ચાર યુગના પાટ
૧. સોનાનો પાટ પ્રહલાજીએ માંડ્યો હતો ૭ કરોડ
૨. રૂપાનો પાટ રાજા હરી ચંદ્ર એ માંડ્યો હતો ૯ કરોડ
૩. ત્રાંબા નો પાટ યુધિષ્ઠિરે માંડ્યો હતો ૮ કરોડ
૪. માટીનો પાટ બલી રાજાએ માંડ્યો ૧૨ કરોડ
આ રીતે ચાર યુગના પાટ પુરાણા હતા
#jayalakhadhanidigitel8172 #ramdevpirnuchamtkarimandirjunagadh #charyugnacharpat #sonanopat #rupanopat #trambanopat #matinopat
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: