ગિરનાર ચઢાઈ કેટલી મુશ્કેલ છે?😲અમે પૂરી કરી કે નહીં? | Full Vlog| Full Gujarati Travel Vlog
Автор: yd vlogs
Загружено: 2026-01-18
Просмотров: 38
Описание:
જય માતાજી 🙏
આજના આ વિડિયોમાં અમે ગિરનાર ચઢાઈની એક મોટી ચેલેન્જ લીધી હતી 💪
સવારથી જ હિંમત, થાક અને મજા સાથે ગિરનાર પર્વત ચઢવાનો આખો અનુભવ આ વ્લોગમાં જોવા મળશે.
👉 શું અમે અમારી ગિરનાર ચઢાઈ ચેલેન્જ પૂરી કરી શક્યા?
આ જાણવા માટે વિડિયો આખો અંત સુધી જરૂર જોતા રહેજો 😍
આ વિડિયોમાં તમને મળશે 👇
ગિરનાર ચઢાઈનો રિયલ અનુભવ
થાક, સંઘર્ષ અને મસ્તી
ભક્તિભાવ અને કુદરતના સુંદર નજારા
Full day Gujarati travel vlog
જો વિડિયો ગમ્યો હોય તો
👍 Like કરો
💬 Comment માં તમારો અનુભવ શેર કરો
🔔 Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં
આભાર ❤️
Girnar Chadhai
Girnar Challenge
Girnar Trek Vlog
Girnar Yatra Gujarati
Gujarati Travel Vlog
Junagadh Girnar
Girnar Parvat
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: