Crime veraval માં ખેલાયો ખૂની ખેલ l Gujarati News l
Автор: Namaste Gir News
Загружено: 2025-09-06
Просмотров: 117708
Описание:
#Crimestory #Vavadimurdur #Girsomnathnews
ગીર સોમનાથ
વેરાવળ ના વાવડી ગામે યુવકે 4 લોકો ને છરી ના ઘા ઝીંક્યા એક નું મોત ત્રણ ઘાયલ એક ગંભીર
વાવડી ગામે ગોચરણ ની જમીન પર દબાણ ને લય આરોપી યુવકે ફેસબુક પર પોસ્ટ કરી હતી..પીડિત 4 વ્યક્તિઓ એ આજે આરોપી ને દુકાન મળ્યા હતા ..જ્યાં મામલો બિચકતા આરોપી ગોપાલ ઉર્ફે ભાવેશે છરી વડે પાંચેય લોકો પર તૂટી પડ્યો હતો..આ સમગ્ર ઘટનામાં રાણા ભાઈ ભીખાભાઈ મેવાડા નું મોત થયું છે અને અન્ય 3લોકો ઘાયલ થયા છે જે તમામ ને ઓ પ્રથમ વેરાવળ સિવિલ ખસેડવામાં આવ્યા હતા
ઘાયલો.માં
રાજા ભીખા મેવાડા
પ્રવીણ કરશન મેવાડા
દીપક સિદી મેવાડા નો સમાવેશ થાય છે જેમાં હજુ એક વ્યક્તિ ગંભીર હોવાનું જાણવા મળે છે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ વેરાવળ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા..બીજી તરફ પ્રભાસ પાટણ પોલીસ અને એલસીબી વાવડી ગામે પહોંચી આરોપી ને પકડવા કવાયત હાથ ધરી છે
#Namastegir #Dilipmori #Gujaratinews #Devayatkhavad #Crimenews #Harshsanghavi #Abpasmita #Gopalitaliya #Gujaratcrime #Suratnews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: