PATIDAR TRUE HISTORY PART 2 | KULDEVI Of PATIDAR | SPECIAL EPISODE SERIES | DR. AMRUT PATEL [TGP-25]
Автор: Manomanthan Podcast | Gujarati
Загружено: 2024-11-11
Просмотров: 3307
Описание:
HISTORY OF PATEL COMMUNITY PART-2
In this episode, we delve into the rich history of the Patidar community, exploring their origins, cultural significance, and historical contributions. We'll uncover the fascinating connection between the Patidars and ancient Indian history, tracing their roots back to a time of great change and transformation. Join us as we unravel the threads of this captivating story, celebrating the resilience, ingenuity, and enduring legacy of the Patidar community.
(આ એપિસોડમાં, અમે પાટીદાર સમુદાયના સમૃદ્ધ ઈતિહાસનો અભ્યાસ કરીએ છીએ, તેમની ઉત્પત્તિ, સાંસ્કૃતિક મહત્વ અને ઐતિહાસિક યોગદાનનું અન્વેષણ કરીએ છીએ. અમે પાટીદારો અને પ્રાચીન ભારતીય ઈતિહાસ વચ્ચેના આકર્ષક જોડાણને ઉજાગર કરીશું, તેમના મૂળને મહાન પરિવર્તન અને પરિવર્તનના સમયમાં શોધી કાઢીશું. પાટીદાર સમુદાયની સ્થિતિસ્થાપકતા, ચાતુર્ય અને સ્થાયી વારસાની ઉજવણી કરીને આ મનમોહક વાર્તામાં ઊંડા ઊતરીને અમારી સાથે જોડાઓ).
GUEST SPEAKER: DR. AMRUT PATEL'S YOUTUBE CHANNEL
/ @dr.amrutbhaipatel422
ORIGINAL DOCUMENTED VIDEOS OF TRADITIONS AND CULTURE OF PATEL COMMUNITY:
• અમૃત પટેલ દ્વારા તૈયાર કરાયેલ પાટીદારોની વ...
• પાટીદારોની ઇન્દ્ર ઉપાસના ભાખર ગામના શુકનની...
• પાટીદારોની ઇન્દ્ર ઉપાસના ભાખર ગામના શુકનની...
• પાટીદારોની ઇન્દ્ર ઉપાસના પાલોદરના શુકન તા....
• અમૃત પટેલ દ્વાર આજથી ૨૭ વર્ષ પહેલાં ૧૯૯૭ના...
CHECK OUT: MANNOMANTHAN-CLIPS CHANNEL
/ @manomanthangujaraticlips
LIKE, SHARE AND SUBSCRIBE!
#patel #history #culture #facts #gujaratipodcast #inspiration #truefacts #influence #hiddengem #exclusive #curiosity #patelbrothers #sardarpatel #sardarpateljayanti #historyfacts #stories
ALSO JOIN US ON INSTAGRAM!
@mannomanthan.tgp
/ mannomanthan.tgp
@merelythetime
/ merelythetime
[The Thumbnail is Truly inspired by Slow Interview]
ABOUT CHANNEL:
આપણી ગુજરાતી ભાષાનો વારસો જળવાય અને દુનિયાભરમાં ગુંજે એવા ઉદ્દેશ્યથી અમે આ ચેનલ શરૂ કરી છે. અહીં વિવિધ ક્ષેત્રોના ગુજરાતી મહાનુભાવોને. આમંત્રિત કરીને વિડિઓ પોડકાસ્ટ દ્વારા વાતચીતોનું આયોજન કરીએ છીએ. આપણે દુનિયાને બતાવવા માગીએ છીએ કે ગુજરાતીઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, ફક્ત ‘ थेપલા ’ અને ‘ ગરબા ’ માં જ નહીં. ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવા અને ગૌરવ અપાવવા પ્રયત્નશીલ છીએ. આપના મનપસંદ ક્ષેત્રના નિષ્ણાતો પ્રેરણાદાયક વાતચીતો દ્વારા, આપ સૌને ગુજરાતી હોવાનો ગૌરવ અપાવીએ છીએ અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ ને જાણવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. વિદેશમાં રહેતા ગુજરાતીઓને પણ તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા માટે ‘મનોમંથન’ એક સેતુ બને છે.
‘મનોમંથન’ સાથે જોડાઓ અને ગુજરાતી ભાષા તથા સંસ્કૃતિનો સકારાત્મક અવાજ બુલંદ કરો! ઘરે બેઠા ગુજરાતી ભાષાની મીઠાશ અનુભવો અને ગુજરાતની ઐતિહાસિક વારસાની સફર ખેડો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: