એકાદશી ક્યારે છે | મોક્ષદા એકાદશી ક્યારે છે
Автор: Pramukh Jyotish
Загружено: 2025-11-28
Просмотров: 1285
Описание:
માગશર માસમાં આવતી એકાદશીને મોક્ષદા એકાદશી તથા રાજગરો એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશી નો પુણ્ય અનેક ગણું ફળ આપનારું રહે છે આ એકાદશીના દિવસે કરવામાં આવતા વ્રત પૂજા અર્ચન તથા મંત્ર જાપનું અનેક ઘણું ફળ મળે છે આ એકાદશીના દિવસે પરિવારની કન્યાઓની દાન આપવો જોઈએ એમને મદદરૂપ થવું જોઈએ અને ભગવાન શ્રી વિષ્ણુ હરિ ની કૃપાથી અનેક ગણું પરિણામ પ્રાપ્ત થાય છે આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભાગ્યોદય પણ થાય છે
એકાદશીના દિવસે માતા લક્ષ્મી તથા ભગવાન શ્રી વિષ્ણુ હરિ ની મૂર્તિનું પૂજન અર્ચન કરવું જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં તુલસીના પાન અવશ્ય મુકવા જોઈએ અને સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા ની મૂર્તિનું પણ પૂજન અર્ચન કરી શકાય છે આમ પૂજા અર્ચના કર્યા પછી ભોગ આપવો જોઈએ પ્રસાદી વહેંચવી જોઈએ તથા પૂરા દિવસ દરમિયાન ધાર્મિક કાર્યોનું આયોજન કરવું જોઈએ ભજન કીર્તન કરવા જોઈએ
માગસર માસની એકાદશી
માગશર માસની એકાદશી મોક્ષદા એકાદશી કહેવાય છે આ દિવસનું ફળ એટલે કે પ્રસાદ રાજગરો છે
ભગવાન વિષ્ણુને અતિ પ્રિય એકાદશી
એકાદશી નું વ્રત ક્યારે કરવું
એકાદશી ક્યારે છે?
એકાદશી નો પ્રસાદ
એકાદશી ના ભજન
#એકાદશી
#એકાદશીક્યારેછે
#એકાદશીક્યારેછે2025
#ekadshi
#ekadashikabhai
#astrology
#વ્રતકથા
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: