ભારતમાં વસ્તી વલનો/std ૧૨/ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ ૭ વસ્તી # SHIVAjaimin
Автор: Jaimin Mistry
Загружено: 2022-03-13
Просмотров: 161
Описание:
ભારતમાં વસ્તી ના વલનો/std ૧૨/ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ ૭ વસ્તી # SHIVAjaimin #population #economics
ભારતમાં વસ્તીના વલણો
(Profiles of Indian Population)
વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિદર, જન્મ-દર, મૃત્યુ-દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી સ્ત્રી-પુરુષ પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું.
ભારતમાં સૌપ્રથમ વસ્તી-ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી. ત્યાર બાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891 માં થઈ હતી.ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું.
૧) ભારતમાં વસ્તી નું કદ અને વૃદ્ધિ-દર.
૨) ભારતમાં સ્ત્રી અને પુરુષ ની વસ્તી.
૩) ભારતમાં જાતિ-પ્રમાણ.
૪) વયજૂથ પ્રમાણે ભારતની વસ્તી.
૫) ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: