પાલનપુરમાં 96 ગામના સરપંચ સાથે પોલીસ પરિસંવાદ | Banaskantha Police Meeting
Автор: India News Gujarat
Загружено: 2025-08-10
Просмотров: 224
Описание:
પાલનપુરમાં 96 ગામના સરપંચ સાથે પોલીસ પરિસંવાદ | Banaskantha Police Meeting
બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચના હેઠળ પાલનપુરમાં 96 જેટલા ગામોના સરપંચો સાથે પોલીસ પરિસંવાદ યોજાયો. DYSP ડૉ.જે.જે.ગામીત, PI એમ.આર. બારોટ અને એમ.બી. પટેલની માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટાફે સરપંચોને સાયબર ક્રાઇમથી બચવા અને ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવા બાબતે જાગૃતિ આપી. આ પ્રયાસથી ગ્રામ્ય સુરક્ષા મજબૂત બનવાનો હેતુ છે.
Under the guidance of Banaskantha District Police Chief Akshayraj Makwana, a police conference was organized in Palanpur with sarpanches from 96 villages. DYSP Dr. J.J. Gamit, PI M.R. Barot, and M.B. Patel guided the police staff to raise awareness among sarpanches about preventing cyber crime and installing CCTV cameras in villages. This initiative aims to strengthen rural security.
Tags : Banaskantha police, Palanpur police meeting, cyber crime awareness Gujarat, CCTV installation villages, rural security India
#banaskantha #policeconference #cybercrimeawareness #cctvcamera #ruralsecurity #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: