🐜🐝🦗🦋 મૂડીવાદી રાક્ષસની ચુંગાલમાં ફસાયેલ સમાજ તમને પણ ગધ્ધા મજૂરી કરાવવા માંગે છે 👿😈😈
Автор: KAUSHIK SINDHAV OFFICIAL
Загружено: 2026-01-17
Просмотров: 70
Описание:
મૂડીવાદી વ્યવસ્થામાં સામાન્ય માણસને પોતાના સપનાનું જીવન જીવવાની તક બહુ ઓછી મળે છે. આખું જીવન નોકરી, પગાર, બિલો અને લોનમાં વીતે છે. સમય, સ્વતંત્રતા અને સર્જનાત્મકતા ધીમે ધીમે ખોવાઈ જાય છે, અને સપનાઓ માત્ર વિચાર બની રહે છે. કારણ કે વ્યવસ્થા નફાને માનવતા કરતાં વધારે મહત્વ આપે છે હંમેશા જ
#Capitalism
#DreamLife
#WorkToSurvive
#ModernSlavery
#RatRace
#SystemTrap
#LifeBeyondBills
#ChasingDreams
#FreedomMatters
#AntiCapitalism
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: