TET 1 ની પરીક્ષાનું સોલ્યુશન 2025/ TET -1 EXAM PAPER SOLUTION 2025/
Автор: BHAVESH EDUCATION
Загружено: 2025-12-21
Просмотров: 1915
Описание:
TET 1 ની પરીક્ષાનું સોલ્યુશન 2025/ TET 1 EXAM PAPAER SOLUTION 2025/#education
આજના વિડિયોમાં આપણે તારીખ 21 ડિસેમ્બર 2025 ના રોજ લેવાયેલ TET 1 (Teacher Eligibility Test) ની પરીક્ષાનું સંપૂર્ણ અને સચોટ પેપર સોલ્યુશન જોઈશું.
આ વિડિયોમાં અમે તમામ વિભાગો જેવા કે:
✅ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (Psychology)
✅ ગુજરાતી ભાષા અને વ્યાકરણ
✅ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ
✅ ગણિત (Mathematics)
✅ પર્યાવરણ અને સામાન્ય જ્ઞાન (General Knowledge)
ના પ્રશ્નોના જવાબો ઊંડાણપૂર્વક સમજાવ્યા છે. આ સોલ્યુશન તમને તમારા સ્કોરનો અંદાજ મેળવવામાં ખૂબ જ મદદરૂપ થશે.
જો તમને આ વિડિયો ગમે તો Like કરજો, તમારા મિત્રો સાથે Share કરજો અને આવી જ શૈક્ષણિક માહિતી માટે અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
🔴🔴Important Notes for Students:🔴🔴
આ સોલ્યુશન પ્રોવિઝનલ (કાચું) છે, સત્તાવાર આન્સર કી માટે બોર્ડની વેબસાઇટ જોતા રહેવું.
તમારા કેટલા ગુણ થાય છે તે નીચે Comment માં ચોક્કસ જણાવજો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: