Brain Sharp Mantra| બુધ દેવનો ગાયત્રી મંત્ર| બુધવારે આ મંત્રોના જાપ કરવાથી નોકરી-ધંધામાં મળશે ફાયદો,
Автор: VK Bhakti Mantra
Загружено: 2025-03-19
Просмотров: 34
Описание:
Brain Sharp Mantra : બુધવારે આ મંત્રોના જાપ કરવાથી નોકરી-ધંધામાં મળશે ફાયદો, બુધ રહેશે બળવાન
Strong Budh Grah: જો કોઈપણ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય તો તે વ્યક્તિને અશુભ પ્રભાવનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે કુંડળીમાં બુધ ગ્રહને બળવાન બનાવવા માટે બુધવારે આમાંથી કોઈ એક મંત્રનો જાપ કરો.
1).બુધ દેવનો ગાયત્રી મંત્ર
ॐ सौम्यरुपाय विद्महे वाणेशाय धीमहि तन्नौ सौम्यः प्रचोदयात्।।
બુધ દેવનો બીજ મંત્ર
2).ॐ ब्रां ब्रीं ब्रौं सः बुधाय नमः।।
બુધ દેવના મંત્રના લાભ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, અભ્યાસમાં એકાગ્રતા વધારવા અને બુદ્ધિને તેજ કરવા માટે આમાંથી કોઈપણ મંત્રનો નિયમિત જાપ કરી શકાય છે. તેનાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે.
એવું માનવામાં આવે છે કે બુધ ગ્રહના બળને કારણે વ્યક્તિની વિચારવાની ક્ષમતાનો વિકાસ થાય છે. તેમજ તર્ક શક્તિ વધે છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: