રાત્રે જમવામાં જો શાક રોટલી ના ખાવા હોય,તો ઝટપટ બની જતી આ રેસિપી ટ્રાય કરો | Easy dinner recipes.
Автор: Trusha's Taste-Gujarati
Загружено: 2024-10-14
Просмотров: 252378
Описание:
#dinnerrecipes #navonasto #instantdinnerrecipes #trushastaste_gujarati
આજની રેસીપી ગમી હોય તો લાઈક 👍કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો 🙏😊
INGREDIENTS :
1 કપ પાણી
1 ચમચી ચીલી ફ્લેક્સ
1/4 ચમચી હળદર
1 ચમચી સફેદ તલ
1 મોટી ચમચી લીલા મરચાની કટકી
1 ચમચી ખમણેલું આદુ
1/4 કપ કોથમીર
3/4 કપ ખમણેલું ગાજર
1.5 કપ ખમણેલું બટેટુ
મીઠું સ્વાદ પ્રમાણે
1/2 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી આમચૂર પાવડર
1/2 કપ ઘઉંનો લોટ
1/2 કપ સોજી
વઘાર માટે :
1 મોટી ચમચી સીંગતેલ
1/2 ચમચી રાઈ
1/2 ચમચી જીરૂ
1/4 ચમચી હિંગ
1 ચમચી જીણો સુધારેલો મીઠો લીમડો
**********************************
❤️👉 My story telling channel : / @trushavoice
❤️👉 Tips and tricks by Trusha : / @tipsandtricksbytrusha
************************************
Thank you for your love and support 🙏 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: