Rajkot News | રાજકોટમાં બે ગેંગની ફાયરિંગ બાદ SOGની ધમાકેદાર કાર્યવાહી | Gang Firing Case | Crime
Автор: India News Gujarat
Загружено: 2025-11-13
Просмотров: 17
Описание:
Rajkot News | રાજકોટમાં બે ગેંગની ફાયરિંગ બાદ SOGની ધમાકેદાર કાર્યવાહી | Gang Firing Case | Crime
રાજકોટના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલી અંધાધુંધી ફાયરિંગ બાદ શહેર પોલીસ અને SOG દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂની અદાવતમાંથી થયેલી આ ફાયરિંગ બાદ પોલીસે પેંડા ગેંગ અને મુરઘા ગેંગના કુલ 20 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. તાજા પગલામાં સમીર ઉર્ફે મુરઘો યાસીન અને સોહિલ ઉર્ફે ભાણો ચાનિયાની ધરપકડ કરી સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરાવાયું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો અહીં જુઓ.
After the intense firing incident between two gangs on Mangala Road in Rajkot, the city police and SOG have taken massive action. Due to old rivalry, members of the Pendha and Murgha gangs clashed, leading police to arrest around 20 accused so far. Recently, key accused Sameer alias Murgho Yasin and Sohil alias Bhano Chaniya were arrested and brought to the crime spot for reconstruction. Watch the full report here.
Tags : rajkot firing, rajkot gang war, rajkot sog action, murgha gang rajkot, pendha gang firing, rajkot crime news, gujarat police action, rajkot shooting case, rajkot latest news, rajkot gang rivalry, rajkot mangala road firing, gujarat crime report, sog rajkot action, gang firing reconstruction
#rajkot #crime #firing #sog #gujaratnews #gangwar #breakingnews #latestnews #rajkotpolice #localnews #latestnews #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: