આ ભજનમાં મજા આવી ગઈ 🌷સાંભળજો એકવાર👇લખેલું છે || નવું ભજન ||ગુજરાતી ભજન ||ગણેશ ભજન || gujaratibhajan
Автор: Swar Kirtan
Загружено: 2025-08-30
Просмотров: 4802
Описание:
અમારી ચેનલ માં તમારું સ્વાગત છે..🙏
🪷કીર્તન 🪷
મોટા મોટા મંડપ સજાવું
એમાં ગણપતિની મૂર્તિ મુકાવું
દાદા મારા ઝગમગ ઝગમગ થાય
ડીજે ને ઢોલક વગડાવું
હું તો લાઇટિંગથી શેરીયું સજાવું
દાદા મારા ઝગમગ ઝગમગ થાય
આસોપાલવના તોરણ બંધાવું
હું તો શેરીમાં રંગોળી પુરાવું
દાદા મારા ઝગમગ ઝગમગ થાય
નવી નવી આરતી શણગારું
હું તો દાદાની આરતી ઉતારૂં
દાદા મારા ઝગમગ ઝગમગ થાય
લાડવા ને મોદક બનાવું
હું તો દાદાને પ્રસાદ ધરાવું
દાદા મારા ઝગમગ ઝગમગ થાય
નવી નવી વાનગી બનાવું
હું તો દાદાને હોંશેથી જમાડું
મારા ઝગમગ ઝગમગ થાય
નિત્ય નવા હિંડોળા સજાવું
હું તો દાદાને હિંડોળે ઝુલાવું
દાદા મારા ઝગમગ ઝગમગ થાય
સોના રૂપા ના સોગઠા મંગાવું
હું તો દાદા સાથે સોગઠે રમું
દાદા મારા ઝગમગ ઝગમગ થાય
કાલી ઘેલી વાણી હું ગાવું
હું તો દાદાને રિઝાવું
રે દાદા મારા ઝગમગ ઝગમગ થાય
મોટા મોટા મંડપ સજાવું
એમાં ગણપતિની મૂર્તિ મુકાવું
દાદા મારા ઝગમગ ઝગમગ થાય
💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠
#swarkirtan #ganpatibappamorya #trendingvideo #viralvideo #ganpati #shortvideo #viralreels #ganpatifestival #devotionalsong નીચેલખેલુંછે
#ગણેશઉત્સવ૨૦૨૫
#ganeshjinitalinunavujkirtan
#nichelakheluche
#ganeshutsav2025
#gujaratibhajan
#satsangibhajan
#lakhansathe
#ganeshchaturthispecial2025
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે
#ગણેશચતુર્થીસ્પેશિયલકિર્તન૨૦૨૫
Ganpati songs
gujarati ganpati kirtan
nava kirtan
gujarati ganpati bhajan
watch our latest ganpati kirtan 👇👇
• ઝુલો ઝુલો શિવજીના બાળ ગજાનન👌 છે🌷👇||નવું ભજ...
• આ ભજન એકવાર સાંભળી જુવો 🌷કેટલું સરસ રીતે ગ...
• મારે ધરે પધારજોરે ગણપતિ દાદા🌹લખેલુ છે ગણપત...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: