ઓર્ગેનિક પદ્ધતિથી દાડમની ખેતી: 410 જેટલા રોપાનું વાવેતર કરી તેમાંથી 14 થી 15 ટન દાડમનું ઉત્પાદન
Автор: Journalist Hitesh Songara
Загружено: 2024-03-08
Просмотров: 1355
Описание:
શું? તમે આવી દાડમની ખેતી કયારેય જોઈ છે..?
ઓર્ગેનિક પદ્ધતિથી દાડમની ખેતી
ચૌધરી વોકજીભાઈ 410 જેટલા રોપાનું વાવેતર કરી તેમાંથી 14 થી 15 ટન દાડમનું ઉત્પાદન મેળવી રહ્યા છે
ગુજરાતમાં પ્રગતિશિલ ખેડૂતોની કોઈ કમી નથી.પોતાની આવડત અને હોશિયારી થકી ધરતીના તાતે અનેક સિદ્ધીઓ મેળવી છે.આવા જ એક ખેડૂત એટલે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચૌધરી વોકજીભાઈ પોતાની જમીનમાં સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી દાડમની ખેતી કરી રહ્યા છે. ચૌધરી વોકજીભાઈ 410 જેટલા રોપાનું વાવેતર કરી તેમાંથી 14 થી 15 ટન દાડમનું પાક મેળવી રહ્યા છે . ઓર્ગેનિક દાડમ આરોગ્ય માટે સારી હોવાનું તબીબોનું પણ માનવું છે. દાડમની ઓર્ગેનિક ખેતી દ્વારા વોકજીભાઈ પોતે તો મોટો નફો કમાય છે સાથે સાથે અન્ય લોકોને પણ રોજી રોટી આપે છે.
#banaskantha #tharad #blackamrut
@blackamrut @JournalistHiteshSongara
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: