Скачать
"પ્રાકૃતિક ખેતીનો મહત્વતા ( ભાગ ૧)– ખેડૂત મિત્રોએ જરૂર જોવું! 🌾✨"
Автор: krushipragati
Загружено: 2025-11-30
Просмотров: 1132
Описание:
પ્રાકૃતિક ખેતી વિશે તમે કેટલું જાણો છો?
જે માહિતી પુસ્તકોમાં નથી, અને ખેડૂતોએ ક્યારેય સાંભળી પણ નથી — એ બધું આ વિડિયોમાં સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે.
🌱 પ્રાકૃતિક ખેતી શું છે?
🌿 જમીન કેવી રીતે જીવંત બને છે?
🐄 ગાય શા માટે પ્રાકૃતિક ખેતીનું હૃદય છે?
🌾 દવા વગર પાક કેવી રીતે આવે?
💧 પાણીની બચત કેવી રીતે થાય?
આ વિડિયો તમને ખેતી વિશેનું વિચારધારું બદલી દેશે.
ખૂબ જ ટૂંક સમયમાં… તમારી આંખો સામે ખુલશે કુદરતનો સચ્ચો ચમત્કાર!
👉 ખેડૂત મિત્રો, આ વિડિયો અંત સુધી જરૂર જુઓ.
👉 કૃષિનું ભવિષ્ય બદલવાનો સમય આવી ગયો છે.
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: