કેલ્શિયમ વધારવાના ઘરગથ્થુ ઉપચારો, સાંધા ના દુખાવા માટે ના ઘર ગથ્થુ ઉપચાર
Автор: Ruchi Veda
Загружено: 2023-10-14
Просмотров: 71
Описание:
કેલ્શિયમ વધારવાના ઘરગથ્થુ ઉપચારો અવશ્ય અજમાવો | સાંધા ના દુખાવા માટે ના ઘર ગથ્થુ ઉપચાર
આદું ને પાણી માં ઉકાળીને પીવો.
જીરું ને પાણી માં પલાળીને પીવો.
સરગવા અને બાવળ બીજ નો પાઉડર પીવાથી લાભ થશે.
શેકેલા તલને ગોળ માં ભેળવી તેનું સેવન કરો.
અંજીર,અખરોટ અને બદામ પલાળીને ચાવો.
આ ઉપચારોથી કેલ્શિયમ ની ઉણપ દૂર થશે. આ વીડિયો જુવા માટે આપનો ખરા દિલ થી આભાર. આયુર્વેદિક ઉપચાર થી રહો તરો તાજા.
વધુ માહિતી માટે કોલ કરો અથવા વિઝિટ કરો અમારી વેબસાઇટ.
+91 8320589660
https://ruchiveda.com/
#calsiummanagement
#calsium
#healthyfood
#ayurveda
#ruchiveda
#gujarati
#surat
#ahemdabad
#rajkot
#gujarat
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: