પ્રોપર્ટી કાર્ડ | Suchit Society | મકાનનું કાયદેસર બાંધકામ | ગુજરાત સરકાર કાયદો |
Автор: Hardik Thakkar Official
Загружено: 2026-01-20
Просмотров: 147
Описание:
ગુજરાતમાં ઘણા ગેરકાયદેસર રીતે બનેલ મકાનો અને સોસાયટીઓ આજેય કાયદેસર નથી, જેના કારણે પ્રોપર્ટી કાર્ડ, દસ્તાવેજ, લોન અને અન્ય સરકારી સુવિધાઓ મેળવવામાં લોકોને મુશ્કેલી પડે છે.
ગુજરાત સરકારશ્રી દ્વારા કાયદામાં સુધારો કરીને “પરીવર્તનીય વિસ્તાર / સૂચિત સોસાયટી” યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેના અંતર્ગત ગેરકાયદેસર રીતે બનેલા વિસ્તારને કાયદેસર બનાવવાની તક આપવામાં આવે છે.
આ વિડિયોમાં તમે જાણશો 👇
👉 પરીવર્તનીય વિસ્તાર / સૂચિત સોસાયટી શું છે?
👉 કઈ સોસાયટી અથવા વિસ્તાર આ કાયદા હેઠળ આવરી લેવાય છે
👉 કઈ અરજી કરવી પડે છે
👉 કયા દસ્તાવેજો જરૂરી છે
👉 કચેરીય પ્રક્રિયા કેવી રીતે ચાલે છે
👉 અંતે પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે કાઢી શકાય
આ વિડિયો સામાન્ય નાગરિકને સરળ ભાષામાં સંપૂર્ણ માર્ગદર્શન આપે છે.
📌 વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો Like 👍 કરો
📌 વધુ માહિતી માટે Channel Subscribe 🔔 કરજો
📌 પ્રશ્ન હોય તો Comment માં જરૂર લખજો
Hardik Thakkar Official
#PropertyCardGujarat
#suchit society
#IllegalSociety
#SocietyLegalProcess
#LandRegularization
#GujaratGovernment
#RevenueDepartment
#UrbanDevelopment
#UnauthorizedConstruction
#PropertyLawGujarat
#publicawareness
#પરીવર્તનીયવિસ્તાર
#સૂચિતસોસાયટી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: