તમામ રોગો દૂર કરનાર માંડવરાય દાદા ની આજે જ માનતા રાખો// my nose warts remove only in 15 days.
Автор: Heer vlogs
Загружено: 2022-11-06
Просмотров: 148979
Описание:
માંડવરાય દાદાની માનતા રાખવાથી હરસ મસા ફિશર તથા શરીરમાં કોઈ પણ જગ્યાએ ગાંઠ તથા શરીરના તમામ રોગો દૂર થઈ જાય છે
આ વીડિયોમાં માંડવરાય દાદાની માનતા કેવી રીતે રાખવી તથા કેવી રીતે પૂરી કરવી એના વિશે સંપૂર્ણ સત્ય માહિતી આપવામાં આવેલ છે
મારો પોતાનો અનુભવ છે મારે નાકમાં મસા હતા તથા પગમાં મસા હતા માંડવરાય દાદાની માનતાથી ફક્ત 15 જ દિવસમાં મને પોતાને મજા મટી ગયેલ છે તથા
મારો વિડિયો જોઈને આવેલા ગીતાબેન રાખોલીયા ને પણ મસા મટી ગયેલ છે
સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી જો માનતા લેવામાં આવે તો મજા અવશ્ય મટે છે તથા શરીરના કોઈ પણ રોગ મટી શકે છે
જો માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો વીડિયોને લાઈક કરો શેર કરો જેથી બીજાને પણ ઉપયોગી માહિતી મળી રહે આભાર.
You tube
2nd channel :👉👉😍 jay balaji 888
3rd channel :👉👉👉😍 tofani heer
My Insta :👉👉👉👉😍❤ heer_love_77
Plz subscribe my other channel....
Like👍🏻
Share❤
Subscribe❤
mandavrayji dada status
mandavrayji dada no itihas
mandavrayji dada status
mandavrayji dada muli
heer Vlogs
hiral Patel morbi
#morbi
#mandavraydada
#indian
#god
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: