અચાનક પાછું આવવું પડ્યું | Gujarati Family Vlog |
Автор: Veerdaxa Vlogs
Загружено: 2026-01-19
Просмотров: 4048
Описание:
અચાનક પાછું આવવું પડ્યું | Gujarati Family Vlog |
આજેના Gujarati Family Vlog માં તમે જોશો કે
ઉતરાયણ ની મોજ કરી ને બહેન અને તેની બેબી બે દિવસ પહેલા પોતાના ઘરે ગયા હતા,
પણ આજે અચાનક જ પાછું આવવું કેમ પડ્યું એ કારણ તમને વિડિઓમાં જાણવા મળશે 😲
આ vlog માં આગળ તમે જોશો cute baby moments
અને બેબી ને મન થયું મમરા ના ગોળ વાળા લાડવા ખાવાનું 😍
તો પછી એ લાડવા ઘરેજ કેવી રીતે તૈયાર કર્યા, એની સંપૂર્ણ પ્રક્રિયા પણ બતાવેલી છે.
Family emotions, baby love ❤️ અને Gujarati culture સાથે ભરેલું આ vlog
અંત સુધી જરૂર જુઓ અને તમને ગમે તો
👍 Like
💬 Comment
🔔 Subscribe કરવાનું ભૂલશો નહીં.
તમારો પ્રેમ અને સપોર્ટ હંમેશા આવો જ રાખજો 🙏
Any Quiries.
Instagram : / viram7989
igsh=MTV5M3N2NXBhMWcxdw==
#gujarativlog #gujaratifamily #familyvlog #gujaratilifestyle #murmurachikki
#recipe
Gujarati family vlog
Gujarati vlog
Indian family vlog
Baby vlog Gujarati
Utarayan vlog
Gujarati daily vlog
Family emotions vlog
Cute baby Gujarati
Mamra ladwa recipe
Gujarati lifestyle vlog
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: