Gujarat Weather News: અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી | Ambalal Patel | Gujarati News | News18
Автор: News18 Gujarati
Загружено: 2023-08-20
Просмотров: 10067
Описание:
Rain can spoil the fun of festivals. Meteorologist Ambalal Patel has made a big prediction about rain. It has not rained in the state yet.. Meteorologist Ambalal Patel has made a big prediction about the rain. He has said that rain can be a hindrance in the festivals. Rain is likely to occur in some parts of the state on August 30 and 31.
વરસાદ તહેવારોની મજા બગાડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી.. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે તહેવારોમાં વરસાદ બની શકે છે વિઘ્ન. આગામી 30 અને 31મી ઓગષ્ટે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
#weathernews #rainnews #weatherforecast #ambalalpatel #meteorologicaldepartment
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / hea
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: