ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

રાજુલા પોલીસે સાયબર ફ્રોડના ગેંગનો પર્દાફાશ કર્યો

Автор: AT THIS TIME NEWS

Загружено: 2025-07-18

Просмотров: 66

Описание: રાજુલા પોલીસે સાયબર ફ્રોડના ગેંગનો પર્દાફાશ કર્યો, રાજસ્થાનથી બે આરોપીઓની કરી ધરપકડ અને બે આરોપી અને ગેમિંગ વેબસાઇડ ધારકો ની શોધખોળ શરૂ કરી

વી.ઓ 1 ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમા સાયબર ફ્રોડને અંજામ આપનાર આરોપીઓને રાજુલા પોલીસે ઝડપી પાડ્યા છે એક વર્ષ જૂની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ઇન્સ્ટાગ્રામ અલગ અલગ ફેક ફેશન એકાઉન્ટ્સથી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી ઇન્સ્ટાગ્રામ પર વિવિધ ફેશન આઈડીના એકાઉન્ટ પરથી ચણિયાચોળી કપડાં ના વેચાણ માટે જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાતોમાં ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમ મૂકી ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા ફરિયાદી જ્યારે તે આઈડી પર કપડાનું ઓર્ડર કર્યું ત્યારે આરોપીઓએ તબક્કાવાર પૈસા પડાવતા રહ્યા હતા પૈસા પછી પણ માલ મળ્યો નહીં અને અંતે ફરિયાદીને સમજાયું કે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે ત્યારબાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરવામાં આવી તપાસ દરમિયાન રાજુલા પોલીસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સના ટેકનિકલ ડેટાની મદદથી રાજસ્થાનમાં સની સેન અને રવિન્દ્રસિંહ નામના બે આરોપીઓને પકડી પાડ્યા છે. આ બંને આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરતા હતા પોલીસ તપાસમા હરિયાણાનો પ્રીતમ બેરવા, રાજસ્થાનનો મોનુ સાખલા અને કેટલીક ગેમિંગ વેબસાઇટના ધારકોના નામો પણ ખુલ્યા છે આરોપીઓ અલગ અલગ લોકોના બેંક ખાતાઓના ઉપયોગ કરી પૈસા જમા કરાવતા હતા અને અલગ અલગ સીમ કાર્ડના ઉપયોગ કરી પોતાની ઓળખ ખોટી આપતા હતા
પોલીસ તપાસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 27 જેટલા લોકોને આ જ રીતે ઇન્સ્ટાગ્રામના નકલી ફેશન પેજ પર લોભામણી સ્કીમો દ્વારા છેતરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે જુદાજુદા લોકો પાસેથી સાત લાખ રૂપિયા કરતા વધુ રકમ પડાવી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે રાજુલા પોલીસ ને આ સમગ્ર કેસમાં મોટી સફળતા મેળવી છે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તપાસ દરમિયાન હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે..

બાઈટ 1 વલય વેધ એએસપી સાવરકુંડલા

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
રાજુલા પોલીસે સાયબર ફ્રોડના ગેંગનો પર્દાફાશ કર્યો

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Padaliya ઘર્ષણ મામલે SPને પત્રકારના સળગતા સવાલ, આખરે 13 ડિસેમ્બરે શું થયું? #padaliya #ambaji #danta

Padaliya ઘર્ષણ મામલે SPને પત્રકારના સળગતા સવાલ, આખરે 13 ડિસેમ્બરે શું થયું? #padaliya #ambaji #danta

From Arrests To Creating Ruckus | Gawaar-Swag Killing India's Image Abroad | Pt. 2 | Akash Banerjee

From Arrests To Creating Ruckus | Gawaar-Swag Killing India's Image Abroad | Pt. 2 | Akash Banerjee

Surat Bharwad Community | સુરતમાં ભરવાડ સમાજ પોલીસ સ્ટેશન પહોંચ્યો | Police Station | N18V

Surat Bharwad Community | સુરતમાં ભરવાડ સમાજ પોલીસ સ્ટેશન પહોંચ્યો | Police Station | N18V

शराब ने बर्बाद कर दिया जीवन | Popatbhai Ahir | Team Pcf

शराब ने बर्बाद कर दिया जीवन | Popatbhai Ahir | Team Pcf

Bhavnagar માં પોલીસ પુત્રએ બેફામ કાર દોડાવી બે પરિવારનો માળો વિખેર્યો| Bhavnagar News |

Bhavnagar માં પોલીસ પુત્રએ બેફામ કાર દોડાવી બે પરિવારનો માળો વિખેર્યો| Bhavnagar News |

Crime In Gujarat | બનાસકાંઠામાં સનસનાટીભર્યો ખુલાસો | Gujarat Crime | Banaskantha | Gujarati News

Crime In Gujarat | બનાસકાંઠામાં સનસનાટીભર્યો ખુલાસો | Gujarat Crime | Banaskantha | Gujarati News

Morbi Congress Protest | Lalit Kagathara | મોરબીમાં પોલીસ અને લલિત કગથરા વચ્ચે ઘર્ષણ | ABP Asmita

Morbi Congress Protest | Lalit Kagathara | મોરબીમાં પોલીસ અને લલિત કગથરા વચ્ચે ઘર્ષણ | ABP Asmita

PMO ને મળેલી ફરિયાદ પછી, મહિલા PSI સોનારા સામે ASP રોહિતકુમારે કરેલી તપાસમાં શું બહાર આવ્યું?

PMO ને મળેલી ફરિયાદ પછી, મહિલા PSI સોનારા સામે ASP રોહિતકુમારે કરેલી તપાસમાં શું બહાર આવ્યું?

Satta Sammelan Bihar: 9th फेल पर तेजस्वी यादव का प्रशान्त किशोर पर पलटवार-TV9 | Tejashwi Yadav

Satta Sammelan Bihar: 9th फेल पर तेजस्वी यादव का प्रशान्त किशोर पर पलटवार-TV9 | Tejashwi Yadav

Nirlipt Rai પણ ભાવનગર દોડી આવ્યા, PSI નું નિધન હાર્ટ એટેકથી થયું કે દારુના દુષણથી?

Nirlipt Rai પણ ભાવનગર દોડી આવ્યા, PSI નું નિધન હાર્ટ એટેકથી થયું કે દારુના દુષણથી?

Junagadh Crime News | જૂનાગઢમાં યુવકે ક્રોધમાં પત્નીને ઉતારી મોતને ઘાટ | Junagadh Police | News18

Junagadh Crime News | જૂનાગઢમાં યુવકે ક્રોધમાં પત્નીને ઉતારી મોતને ઘાટ | Junagadh Police | News18

चुनाव आयुक्तों को चोर कहा, वोट चोरों को गद्दार, अनेक हार की मोड़ पर खड़ी कांग्रेस की हुंकार

चुनाव आयुक्तों को चोर कहा, वोट चोरों को गद्दार, अनेक हार की मोड़ पर खड़ी कांग्रेस की हुंकार

ઉપર આકાશ નીચે ધરતી, વચ્ચે મોજમાં માલધારી, બન્નીમાં દેવાંશી જોષીને ઘેંટા ચરાવતા માલધારી મળ્યા

ઉપર આકાશ નીચે ધરતી, વચ્ચે મોજમાં માલધારી, બન્નીમાં દેવાંશી જોષીને ઘેંટા ચરાવતા માલધારી મળ્યા

SMCના PSI નું રેડ દરમિયાન નિધન, IPS Nirlipt Rai સહિતની ટીમ અને પરિવારમાં શોક

SMCના PSI નું રેડ દરમિયાન નિધન, IPS Nirlipt Rai સહિતની ટીમ અને પરિવારમાં શોક

Ahmedabad નો રિક્ષા ડ્રાઈવર પોલીસને કહે છે, 'મારા બેંક ખાતામાં કરોડો આવ્યા ક્યાંથી, તપાસ તો કરો...'

Ahmedabad નો રિક્ષા ડ્રાઈવર પોલીસને કહે છે, 'મારા બેંક ખાતામાં કરોડો આવ્યા ક્યાંથી, તપાસ તો કરો...'

Air India Plane Crash: पायलट की बातचीत से खुला अहमदाबाद विमान हादसे का सच ? | Top News|Breaking News

Air India Plane Crash: पायलट की बातचीत से खुला अहमदाबाद विमान हादसे का सच ? | Top News|Breaking News

Bhavnagar: પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ જ કહેશે કે PSI નું બુટલેગર સાથે ફાઈટથી કે પછી હાર્ટ એટેકથી મૃત્યુ

Bhavnagar: પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ જ કહેશે કે PSI નું બુટલેગર સાથે ફાઈટથી કે પછી હાર્ટ એટેકથી મૃત્યુ

Analysis with Devanshi|ગુજરાતમાં દારૂ ડ્રગ્સ અને રાજનીતિ પર Harsh Sanghaviના સ્પષ્ટ જવાબ | Jamawat

Analysis with Devanshi|ગુજરાતમાં દારૂ ડ્રગ્સ અને રાજનીતિ પર Harsh Sanghaviના સ્પષ્ટ જવાબ | Jamawat

Banaskantha માં મિત્ર જ બન્યો હત્યારો ત્રણ મહિના સુધી જમીન નીચે છુપાયેલું સત્ય બહાર આવ્યું

Banaskantha માં મિત્ર જ બન્યો હત્યારો ત્રણ મહિના સુધી જમીન નીચે છુપાયેલું સત્ય બહાર આવ્યું

🔴 Лукашенко стало плохо. Министры в шоке. Литве выставили счёт / ProБел

🔴 Лукашенко стало плохо. Министры в шоке. Литве выставили счёт / ProБел

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]