ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખ જાહેર ક્યારે હશે પરીક્ષા?
Автор: Ojas Gujarat
Загружено: 2019-12-31
Просмотров: 359
Описание:
#Gujarat10thBoardexamTimeTable2020
#Gujarat12thBoardexamTimeTable2020
#gseb
#ojas
#ojasgujarat
#દરોજ_નોકરીની_માહિતિ_મેળવવા_ચેનલ_સબસ્ક્રાઇબ_કરૉ
ધોરણ-10 અને ધોરણ-12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 5 માર્ચથી 17 માર્ચ વચ્ચે ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવશે, જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 5 માર્ચથી 21 માર્ચની વચ્ચે યોજાશે, શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે અંદાજે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, રાજ્યભરમાં ધોરણ-10માં 29 નવા પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરાઇ છે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 9 નવા પરીક્ષા કેન્દ્રો હશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: