*પશુ ની અંદર થતો ગળિયો* ( *માસ્ટાઇટિસ* ) *ઓળખ સારવાર અને માહિતી*
Автор: World Vet Knowledge
Загружено: 2025-11-23
Просмотров: 787
Описание:
પશુમાં થતો ગળિયો (Mastitis) દૂધાળ પશુઓમાં જોવા મળતો સૌથી સામાન્ય અને ગંભીર રોગ છે. આ વિડિયોમાં તમે ગળિયો કેવી રીતે થાય છે, તેના મુખ્ય લક્ષણો શું છે, ઝડપથી ઓળખવાની રીત, પરંપરાગત તથા આધુનિક સારવાર અને બચાવની સંપૂર્ણ માહિતી જાણી શકશો.
આ વિડિયોમાં સામેલ માહિતી: ✔️ ગળિયો (Mastitis) શું છે?
✔️ ગળિયો થવાના મુખ્ય કારણો
✔️ ગળિયાના લક્ષણો કેવી રીતે ઓળખવા
✔️ ઘરગથ્થું અને વૈજ્ઞાનિક સારવાર
✔️ પશુની સાચવણી અને પ્રતિબંધક ઉપાયો
✔️ દૂધ ઉત્પાદન પર પડતી અસર
👉 આ વિડિયો ખાસ કોના માટે?
પશુપાલકો, ખેડૂત મિત્રો, ડેરી ફાર્મર્સ અને પશુપ્રેમીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી.
📢 વધુ આવા ઉપયોગી માહિતી માટે ચેનલને Like, Share અને Subscribe કરવાનું ન ભૂલશો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: