દાલ ફ્રાય સ્વાદ માણવા માટે એકવાર અવશ્ય પધારો માલધારી હોટલ ગોંડલ.👨🍳🥘☕🥗
Автор: Nilesh Makwana cooking
Загружено: 2026-01-17
Просмотров: 7698
Описание:
નિલેશ મકવાણા કુકિંગ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે.😊
મિત્રો કુશળ હશો👍. આપણી આ ચેનલ માં આપને સ્વાદિષ્ટ અને રસપ્રદ રસોઈ અને વાનગીઓથી ભરપૂર આનંદ માણશો.😍
આપણી ચેનલ માં તમને રસોઈ અને ભરપુર ખોરાક અનુરૂપ વસ્તુ પ્રત્યે મારા જીવન અનુભવ જાણવા મળશે. 🙏
તો આપના સ્નેહ અને પ્રેમરૂપી ઝરણા ને અમારા પર વહેવા દો.🤩
તમે અનુભવી રસોઈયા હોય, ગૃહિણી હોય પણ આપને સ્વાદની ગેરંટી છે.💯 સ્વાદથી તરબતર થવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહી. કારણ કે એકલા હાથે તાળી નથી પડતી. મારી સફળતા નો તમે પણ એક ભાગ છો. આપ સૌ દર્શકમિત્રો. આપનો અમૂલ્ય સમય સાથ અને સહકાર આપશો. એવી આપ સૌ પાસે આશા અને મારા સૌ દર્શક મિત્રો માં વિશ્વાસ છે.🎉🙏
દરેક સબસ્ક્રાઈબર અમારા ઉત્સાહ અને હોસલા મા વધારો કરે છે. અહીંયા સુધી આવ્યા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહી ☺️☺️☺️
🙏અમારી ચેનલ ની મુલાકાત લેવા બદલ આભાર.🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: