Invitation to Shree Neminath Jinalay | Rander | સુરતના ઈતિહાસમાં પ્રથમ વાર | Kalyanak |
Автор: Save Tirth - नमस्तीर्थाय
Загружено: 2021-10-02
Просмотров: 325
Описание:
साथ गिरनारनो हाथ नेमनाथनो, होय जो मस्तके तो शो तोटो...
अन्य स्थाने रही ध्यावे रैवतगिरि, चोथे भव पामतो मोक्ष मोटो...
સુરતના ઈતિહાસમાં પ્રથમ વાર
Feel the Vibes of Girnar at Surat
સુરતના એક માત્ર શિખરબદ્ધ શ્રી નેમિનાથ ભગવાનના પ્રાચીન જિનાલયમાં કેવલજ્ઞાન કલ્યાણક મહોત્સવ
~ આયોજક ~
શ્રી રાંદેર ગામ જૈન સંઘ
~ શુભ દિવસ ~
ભાદરવા વદ અમાસ, 6th October 2021, બુધવાર
~ શક્રસ્તવ મહા અભિષેક ~
સમય: સવારે ૬:૩૦ કલાકે
~ શુભ આશિષ ~
વૈરાગ્યવારિધિ પ. પૂ. આ. ભ. શ્રી કુલચંદ્ર સુરિશ્વરજી મહારાજા
~ પાવન નિશ્રા ~
સકલ શ્રી સુરત સંઘમાં બિરાજમાન સમસ્ત સાધુ-સાધ્વીજી ભગવંતો
~ સંધ્યા ભક્તિ ~
સમય: સાંજે ૮:00 વાગ્યાથી
૧) ચામરનૃત્ય સાથે આરતિ અને મંગલ દીવો
૨) સંવેદના સાથે ભવ્યાતિભવ્ય પ્રભુભક્તિ
~ વિશેષ આકર્ષણ ~
• શંખનાદ, ઘંટનાદ વગેરે અનેક વાજિંત્રો સાથે ગિરનારી નેમિપ્રભુના અભિષેકની એક ઝાંખી.
• ગિરનારમાં થતી સંધ્યાની આરતિ અને સંવેદના સહિત સુંદર પ્રભુ ભક્તિની એક ઝલક.
• સુરતનું એક માત્ર શ્રી નેમિનાથ દાદાનું શિખરબદ્ધ જિનાલય.
• ૨૨૦૦ વર્ષ પ્રાચીન સંપ્રતિ મહારાજાના સમયના નેમિનાથ પરમાત્મા જ્યાં બિરાજમાન છે એવા રાંદેર ગામના શ્રી નેમિનાથ જિનાલયમાં કલ્યાણકની આરાધનાનો લાભ લેવા વિનંતી.
જિનાલય સરનામું - શ્રી નેમિનાથ ભગવાનનું દહેરાસર, લાલા ઠાકોરની પોળ, નાનીગલી, કબુતરખાના, રાંદેર ગામ,સુરત.
Location (Map): https://maps.app.goo.gl/kiDwHKqCnYcDJ...
Concept by Save Tirth
In association with
Girnar Tirth Yatra Group, Surat
#savetirth
#rander
#surat
#tirthraksha
#tirthseva
#tirthbhakti
#pracheentirth
#prachintirth
#shasanseva
#jinshasan
#ahojinshasanam
#nanavat #vadachouta #gopipura #shravaksheri #katargam
#bardoli #navsari
#jainism #jainworld #jaintemple #jainonline #jainmedia #girnarinemi #neminath #kalyanak #girnar #junagadh #jaimahaveer #jainamjayatishasanam
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: