યોગ્ય રીતે કૉંક્રીટ ફિનિશિંગ કેવી રીતે કરવું?yogya rite concrete finishing kevi rite karvu?
Автор: UltraTech Cement
Загружено: 2022-07-05
Просмотров: 646
Описание:
"કોન્ક્રિટનું ફિનિશિંગ કોન્ક્રિટને મજબૂત બનાવે છે અને એકસમાન સપાટી મેળવવા માટે કોન્ક્રિટ ફિનિશિંગ કોન્ક્રિટને સુંવાળુ બનાવે છે.
કોન્ક્રિટ ફિનિશિંગ માટેની કેટલીક ટિપ્સ આ રહીઃ
1. કોન્ક્રિટ ફિનિશિંગ કોન્ક્રિટને સુંવાળું બનાવે છે અને એકસમાન સપાટી આપે છે
2. કૉમ્પેક્ટિંગ કર્યા પછી જ કોન્ક્રિટ ફિનિશિંગ કરવું જોઈએ
3. કોન્ક્રિટની ભીની સપાટી પર ક્યારેય સૂકું સીમેન્ટ છાંટવું નહીં.
4. કોન્ક્રિટ ફિનિશિંગ કોન્ક્રિટના સ્ક્રીડિંગ, ફ્લૉટિંગ અને ટ્રૉવેલિંગ દ્વારા કરવામાં આવે છે
આ વિડિયોમાં કવર કરવામાં આવેલી વસ્તુઓ?
પરિચય - 00:00
સ્ક્રીડિંગ - 00:18
ફ્લૉટિંગ - 00:28
ટ્રૉવેલિંગ - 00:38
સારાંશ - 00:54
તો આ હતી કોન્ક્રિટ ફિનિશિંગ માટેની કેટલીક ટિપ્સ. તમારૂં ઘર બાંધતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો વિશે શીખવા માટે જોતાં રહો અલ્ટ્રાટેક સીમેન્ટ તરફથી #બાતઘરકી.
ઘર બાંધકામની અન્ય ટિપ્સ વિશે અહીં વધુ જાણોઃ https://www.ultratechcement.com/gujar...
ઘર બાંધકામ મટિરિયલ માટે તમારી નજીકના અલ્ટ્રાટેક સ્ટોરની મુલાકાત લો - https://www.ultratechcement.com/gujar...
“અલ્ટ્રાટેક ભારતનું નં. 1 સીમેન્ટ છે”
અલ્ટ્રાટેક વિશેઃ અલ્ટ્રાટેક સીમેન્ટ લિ. ભારતમાં ગ્રૅ સીમેન્ટ, રેડી મિક્સ કોંક્રિટ (આરએમસી) અને વ્હાઈટ સીમેન્ટના સૌથી મોટા ઉત્પાદક છે. વૈશ્વિક સ્તરે પણ તેઓ અગ્રણી સીમેન્ટ ઉત્પાદકોમાંથી એક છે. એક બ્રાન્ડ તરીકે અલ્ટ્રાટેક 'મજબૂતાઈ', 'વિશ્વસનિયતા' અને 'નવીનતા'નું મૂર્તિમંત સ્વરૂપ છે. ભેગી મળી ને આ વિશિષ્ટતાઓ ઍન્જિનિયરોને તેમની કલ્પનાની મર્યાદાઓનો વિસ્તાર કરે એવાં ઘરો, ઈમારતો અને માળખાંનું સર્જન કરવા પ્રેરિત કરે છે, જે નવા ભારતને વ્યાખ્યાયિત કરે છે.
કોન્ક્રિટ ફિનિશિંગનો યોગ્ય માર્ગ | રેડ્યા પછી કોન્ક્રિટનું ફિનિશિંગ ક્યારે શરૂ કરવું જોઈએ ? | અલ્ટ્રાટેક સીમેન્ટ
અલ્ટ્રાટેક સાથે જોડાવઃ
વધુ વાંચવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો: https://bit.ly/47EUZo7
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરોઃ https://bit.ly/32SHGQ4
અલ્ટ્રાટેક સાથે જોડાવ:
ફેસબૂક - / ultratechcementlimited
ટ્વિટર - / ultratechcement
લિન્ક્ડઈન - / ultratechcement
ઘર બાંધકામ વિશેના આવા વધુ વિડિયોઝ જોવા માટે અહીં ક્લિક કરોઃ https://bit.ly/47zsqs4
#ConcreteFinishing #FinishingOfConcrete
"
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: