@KrushnaAaveshni
Автор: Mann Aaturi
Загружено: 2025-03-17
Просмотров: 435
Описание:
અશક્ય - ના બની શકે એવા કાર્યમાં અથવા સુશક્યમાં - સહેજમાં બની શકે તેવા કાર્યમાં - સર્વ પ્રકારે હરિશરણનો જ નિશ્ચય - એજ આશ્રયસ્થાન.આમ શ્રીમુખથી શ્રીઆચાર્યજીએ શરણ ભાવનાનો મહિમા ગાયો છે.અષ્ટાક્ષરમંત્ર - "શ્રીકૃષ્ણ: શરણં મમ" નું અષ્ટપ્રહર સ્મરણ કરવું , એ મહામંત્ર સર્વ સિધ્ધિઓને આપનારો છે.
બોલ શ્રીવલ્લાભાધિશ કી જય.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: