🌺 ભવ્ય સંતવાણી કાર્યક્રમ પાર્ટ- 1 | ગામ ખેડા મંદિર | વંદેલી બાંડીશેરા | MA SHAKTI STUDIO 🎤
Автор: MA SHAKTI STUDIO BILVANIYA
Загружено: 2025-11-10
Просмотров: 205
Описание:
જય માતાજી 🙏
આજે ગામ ખેડા મંદિર ખાતે ઝાલૈયા તથા તાવિયાડ પરિવાર દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો છે.
🎶 કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો દ્વારા ભજન, ભક્તિ અને માતાજી ના ગીતો રજૂ કરાયા.
📍સ્થળ: ગામ ખેડા મંદિર, વંદેલી બાંડીશેરા
આયોજક - ઝાલા તથા તાવિયાડ પરિવાર
🎤 કલાકાર:
બલવંત ગોલ
રમેશ ઝાલૈયા
નરેશ મુનિયા (રેગડી)
કિશન છાપરવડ (બેન્જો)
નિલેશભાઈ (તબલા)
વજેસિંગ તડવી (મંજીરા)
📸 Camera Man: કનુરાજ પારગી, મયુર ઝાલા, પ્રવીણ ગોલ, શના ઝાલા, નરેશ મુનિયા
📞 Contact: 9106454985
સ્પોર્ટ્સ - નારણ ઝાલા તથા ઝાલા પરિવાર તથા તાવિયાડ પરિવાર (વંદેલી)
👉 વધુ વિડિઓ માટે Subscribe કરો — MA SHAKTI STUDIO
__
⚠️ Disclaimer (અસ્વીકાર સૂચના):
આ વિડિયો માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવ્યો છે।
વિડિયોમાં દર્શાવાયેલ ગીતો, ભજન અને દ્રશ્યોનો હેતુ કોઈની લાગણી દુભાવવા નો નથી।
જો કોઈ સમાનતા બને તો તે સંપૂર્ણ સંયોગ છે।
🎥 સર્વ અધિકાર — MA SHAKTI STUDIO પાસે રહેલ છે।
કૃપા કરીને વિડિયો જોઈને સકારાત્મક ઉદ્દેશ્યથી આનંદ માણો 🙏
__
#MA_SHAKTI_STUDIO
#ભજનકાર્યક્રમ
#જયમાતાજી
#LiveBhajan
#SantviniKaryakram
#VandeliBandishera
#GujaratiDevotional
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: