શું છે આર્યમાન ગોલ્ડન દાણાદાર !! એક ટ્રોલી છાણીયું ખાતર બરાબર રીજલટ મળે ?
Автор: Aryaman Organics
Загружено: 2025-04-19
Просмотров: 249
Описание:
ગુજરાત નું ન.૧ ખાતર આર્યમાન ગોલ્ડન દાણાદાર
👉🏻હવે આજના જમાનામાં તમારે એક ટ્રોલી છાણીયું ખાતર મેળવવું હોય ને તો એનો ખર્ચ ખૂબ વધુ અને ઓછું મળતું હોય છે
👉🏻એના ઓપ્શનમાં અમે લોકો શોધી લાવ્યા છીએ આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર તમારી એક ટ્રોલી છાણીયું ખાતર બરાબર અમારી એક આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતરની બેક
👉🏻હવે આ ખાતર બને છે કઈ રીતે? તો આ ખાતર અમારી ગૌશાળા ની અંદર બને છે 350 + ગીર ગાયો છે અને એના જ છાણ અને ગૌ મૂત્રની સાથે બેક્ટેરિયા મિક્સ કરી અનેક પ્રોસેસમાંથી પસાર કરી આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર છ મહિનાની પ્રક્રિયા બાદ તૈયાર થાય છે
👉🏻આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતરનો ભાવ ₹700 40 કિલો ની બેગ.
👉🏻અમારો ધ્યેય એક જ છે કે અમારા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે અને એમાંથી મબલક પાક નું ઉત્પાદન કરે,
આર્યમાનનું ખાતર - દવા નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી તમે ૧૦૦% ઓર્ગેનિક ખેતીની સાથે ૧૦૦% પરિણામ મેળવી શકો છો સાથે આવક તો ખરીજ
મારા વાહલા ખેડૂત ભાઈઓ સાચી સમજ એક બેગ આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર માજ છે.
આર્યમાન ગીર ગૌશાળા જસદણ
મો.૯૯૧૩૧૯૧૩૪૦
મો.૯૯૧૩૧૯૧૩૮૦
.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: