આણંદના બાકરોલ ગામમાં રાત્રે પતંગ ચગાવી ઉત્તરાયણની કરી ઉજવણી
Автор: DD News Gujarati
Загружено: 2020-01-15
Просмотров: 3278
Описание: આણંદ જિલ્લામાં આવેલું બાકરોલ ગામ , વિશ્વનું એક માત્ર એવું ગામ છે , જે રાત્રે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરે છે. બાકરોલ ગામના લોકો , રાત્રે ધાબા પર વ્હાઇટ ફ્લડ લાઈટ મારી , પતંગ ચગાવે છે. રાત્રે પતંગ ચગાવવાનો ઉદ્દેશ, પક્ષીઓને બચાવવાનો છે. પક્ષીઓ રાત્રે પોતાના માળામાં પહોંચી જતા હોય છે. પક્ષીઓને ઈજા ન થાય , તે માટે આ રીતે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. તો આ ખાસ ઉત્તરાયણમાં ભાગ લેવા માટ , દર વર્ષે ગામના NRI પરિવારો , પોતાના વતન બાકરોલમાં આવે છે. બાકરોલ ગામની આ વિશેષતા જોવા , લોકો દૂરદૂરથી આવે છે. પક્ષીઓનું આ રીતે ધ્યાન આપવામાં આવે છે, તે જાણીને વિદેશી લોકો પણ , ખુબ ખુશ થયા હતા.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: