ઘડજે ઘાટ મારો જેવો તને ગમે છે//Ghadje Ghaat Maaro//Gujarati Christian Song//Kishor Vasava
Автор: GAMIT WORSHIPERS
Загружено: 2020-03-24
Просмотров: 549751
Описание:
Praise the Lord
FOLLOW US ON INSTAGRAM
/ kishorvasavaministries
Composer and Lyricist
Bro.Kishor Vasava
Proofreading
Sis.Elvina Vasava
Music
Bro.Renison Christian (Octave Studio)
Singer
Sis.Ravina Gamit
Shooting Venue
Thuti (South Gujarat)
Lyric
ઘડજે ઘાટ મારો જેવો તને ગમે છે
તું છે કુંભાર મારો (૨)
હું છું માટી તમારી...ઘડજે ઘાટ મારો...
૧) ઘડતા હું ઘાટ ખુદનો બન્યો બેડોળ ઘાટનો (૨)
ઘડજે સુડોળ તું મને (૨)
જેવો તને ગમે છે...ઘડજે ઘાટ મારો...
૨) ભંગીત જીવનનો આ ઘડો સંધાય ના ક્યાંય જગમાં (૨)
મારો કુશળ કુંભાર તું (૨)
ઘડજે ભંગીતને ફરી...ઘડજે ઘાટ મારો...
૩)ધૂળનું બન્યું આ જીવન ધૂળમાં નક્કી જવાનું (૨)
દેવે ઘડ્યું જે જીવન (૨)
નક્કી ત્રિએકનું ધન...ઘડજે ઘાટ મારો...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: