ચણા ના પાક માં 30-40 દિવશે કેવી માવજત કરવી, chana ma 30-40 divshe kevi majavt krvi
Автор: Farmer Family (Manish)
Загружено: 2024-12-16
Просмотров: 33618
Описание:
નમસ્કાર મિત્રો
ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનલ માં આપ નું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના વિડીયો માં ચર્ચા કરવા ની છે કે ચણા ના પાક હવે કેવી માવજત કરવી?
યુરિયા આપવું કે ના આપવું ?
કયું ખાતર આપવું તેની માહિતી આપેલ છે.
25 25 25 ખાતર નો છાંટકાવ ક્યારે કરવો તેની માહિતી આપેલ છે.
વધારે માહિતી માટે 8980584906 પર સંપર્ક કરવો
જે ખેડુત મિત્રો ખેતી સાથે પશુપાલન કરે છે તે એક વખત ચારા માટે ની કાળી જુવાર નું વાવેતર અવશ્ય કરે જેના થી ચારો વખતો વખત વાવવો પડતો નથી ઉપરાંત લાંબા સમય સુધી ગુણવતા યુક્ત ચારા નું ઉત્પાદન પણ થાય છે તેની વધારે માહિતી માટે 8980584906 નંબર પર સંપર્ક કરવો.
આભાર સહ
મનીષ બલદાણિયા
#chana #chickpeas #ચણા #kheti #khedut #bajarbhav #kheti_ma_dava_no_upyog #organic
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: