Gir Cow: Brazil માં ગીરની ગાયને અપાય છે ખાસ સન્માન, Bhavnagar સાથે શું છે કનેક્શન?
Автор: BBC News Gujarati
Загружено: 2024-11-18
Просмотров: 11206
Описание:
#brazil #pmmodi #gir #cowvideos #bhavnagar #Replug
ફૂટબૉલ પ્રેમી બ્રાઝિલમાં ગુજરાતની ગીર ગાયોને સન્માનથી જોવામાં આવે છે.બ્રાઝિલ અને ભારતના સંબંધોના તાર ગુજરાત સાથે અનોખી રીતે જોડાયેલા છે, જેનો પાયો 50ના દાયકામાં નંખાયો હતો. તો શું છે આ રસપ્રદ ઇતિહાસ, બ્રાઝિલની 80 ટકા ગાયોમાં કૃષ્ણ નામના પાડાનું લોહી કેવી રીતે આવ્યું અને બ્રાઝિલમાં ગીર ગાયની કેમ આટલી બોલબાલા થઈ એ જુઓ આ વીડિયોમાં.
અહેવાલ- જોઆ ફૈલેટ અને અરવિંદ છાબડા, બીબીસી સંવાદદાતા
નોંધ : આ વીડિયો રિપોસ્ટ કરવામાં આવ્યો છે
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: