આવી આવી પૂનમની રાત | Avi Avi Punam Ni Rat | Gujarati Bhajan |
Автор: Umiya Shakti Mandal
Загружено: 2025-07-29
Просмотров: 27616
Описание:
આવી આવી પૂનમની રાત | Avi Avi Punam Ni Rat |
🌻🙏 ભજન ના શબ્દો 🙏🌻
આવી આવી પૂનમની રાત હાલો બેનો સત્સંગમાં,
આવી આવી પૂનમની રાત હાલો બેનો સત્સંગમાં,
આજે નહીં ને કાલે જાશું,
કાલ કેદી થાય આવો બેનો સત્સંગમાં,
આવી આવી પૂનમની રાત હાલો બેનો સત્સંગમાં,
બાળપણમાં જાશું યુવાનીમાં જાશું,
ત્યાં ગઢપણ આવી જાય હાલો બેન સત્સંગમાં,
આવી આવી પૂનમની રાત હાલો બેનો સત્સંગમાં,
આજે નઈને કાલે જઈશું,
કાલ કેદી થાય હાલો બેનું સત્સંગમાં,
મારા સાસુ ને સસરા હજી જમ્યા નથી,
મારા છોકરા નિશાળે જાય કેમ આવું સત્સંગમાં,
આવી આવી પૂનમની રાત હાલો બેનો સત્સંગમાં,
આજે નઈને કાલે જાશું,
કાલ કેદી થાય હાલો બેનું સત્સંગમાં,
વવારુ આવશે ત્યારે જઈશું,
ઓસરીને ખૂણે ખાટલો ઢળાવ્યો,
ઘોડિયા ની દોરી આવે હાથ કેમ આઉ સત્સંગમાં,
આવી આવી પૂનમની રાત હાલો બેનો સત્સંગમાં,
આજે નહીં ને કાલે જાશું,
કાલ કે દી થાય એ હાલો બેન સત્સંગમાં,
રોટલો જવાય નહીં ને શીરો મગાય નહીં,
ભૂખ્યા કેમ રેવાય કેમ આવું સત્સંગમાં,
આવી આવી પૂનમની રાત હાલો બેનો સત્સંગમાં,
આજે નઈને કાલે જાશું,
કાલ કેદી થાય હાલો બેનું સત્સંગમાં,
આ રે કાયાનો સૂરે ભરોસો,
ક્યારે જાવાનું થાય હાલો બેન સત્સંગમાં,
આવી આવી પૂનમની રાત હાલો બેનો સત્સંગમાં,
આજે નઈને કાલે જાશું,
કાલ કેદી થાય હાલો બેન સત્સંગમાં,
હું તો શેરીએ પડાવું સાદ હાલો બેનું સત્સંગમાં,
મારો વાલો રમાડે રાજ હાલો બેનું સત્સંગ મા,
મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
અમને દેજો શ્રી વ્રજમાં વાસ,
હાલો બેન સત્સંગમાં,
આવી આવી પૂનમની રાત હાલો બેનો સત્સંગમાં
🙏🙏++++++++++++++++++🙏🙏
@UmiyaShaktiMandal
#umiyashaktimandal
અમારા વિડિઓ તમને પસંદ આવેતો SHARE અને SUBSCRIBE કરીને અમારો ઉત્સાહ વધારશો એવી આશા રાખીયે.
અમારી ચેનલને જોવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ ઉમિયા શક્તિ મંડળ તરફથી દરેક સત્સંગીનો ખુબ ખુબ આભાર 🙏🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: